View slideshow of 108 images

Id12276
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start12:50
End
Track Number276
Topicsદ્રવ્ય પર્યાયમાં આવતું નથી તે કેવી રીતે છે? સમજાવશો.    0   Play
द्रव्य पर्यायमां आवतुं नथी ते केवी रीते छे? समजावशो.    0   Play

દ્રવ્ય નિષ્ક્રિય કઈ રીતે છે?    3:55   Play
द्रव्य निष्क्रिय कई रीते छे?    3:55   Play

(સમ્યક્ત્વની) ભૂમિકા કોને કહેવાય?    7:40   Play
(सम्यक्त्वनी) भूमिका कोने कहेवाय?    7:40   Play

અનુભૂતિદશાનું અંતરંગ સ્વરૂપ કેવું હોય છે?    9:45   Play
अनुभूतिदशानुं अंतरंग स्वरूप केवुं होय छे?    9:45   Play

દ્રષ્ટિનો વિષય તો શુદ્ધ-અશુદ્ધદશાથી રહિત સામાન્ય સ્વભાવ છે જ્યારે જ્ઞાનનો વિષય સામાન્ય-વિશેષ તથા બધા પડખે આત્મા જાણવો તે છે પણ જેટલો જ્ઞાનનો વિષય સામાન્ય પડખું છે તેટલો તો દ્રષ્ટિનો વિષય છે જ છતાં દ્રષ્ટિ સમ્યક્ થાય ત્યારે જ્ઞાન સમ્યક્ થયું તેમ કેમ?    13:05   Play
द्रष्टिनो विषय तो शुद्ध-अशुद्धदशाथी रहित सामान्य स्वभाव छे ज्यारे ज्ञाननो विषय सामान्य-विशेष तथा बधा पडखे आत्मा जाणवो ते छे पण जेटलो ज्ञाननो विषय सामान्य पडखुं छे तेटलो तो द्रष्टिनो विषय छे ज छतां द्रष्टि सम्यक् थाय त्यारे ज्ञान सम्यक् थयुं तेम केम?    13:05   Play

અકારણપારિણામિક દ્રવ્ય અને કેવળજ્ઞાનમાં બધા પદાર્થો અને તેની પર્યાયો ખોડાઈ ગઈ છે તે બે વાતનો મેળ કેવી રીતે છે?    16:50   Play
अकारणपारिणामिक द्रव्य अने केवळज्ञानमां बधा पदार्थो अने तेनी पर्यायो खोडाई गई छे ते बे वातनो मेळ केवी रीते छे?    16:50   Play