Id | 12277 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 10:55 |
End | |
Track Number | 277 |
Topics | વચનામૃતમાં આવે છે કે ‘શુદ્ધ દ્રવ્યસ્વભાવને દ્રષ્ટિ કરીને અશુદ્ધતાનો ખ્યાલ રાખી તું પુરુષાર્થ કર પણ અશુદ્ધ પર્યાયનો પક્ષ અનાદિથી કરેલ છે તો ત્યાં પર્યાયનો ખ્યાલ રાખવાનો શું પ્રયોજન છે? 0 Play वचनामृतमां आवे छे के ‘शुद्ध द्रव्यस्वभावने द्रष्टि करीने अशुद्धतानो ख्याल राखी तुं पुरुषार्थ कर पण अशुद्ध पर्यायनो पक्ष अनादिथी करेल छे तो त्यां पर्यायनो ख्याल राखवानो शुं प्रयोजन छे? 0 Play શુદ્ધતા તો દ્રવ્યમાં ત્રિકાળ છે અને અશુદ્ધતા તો પર્યાયમાં છે તો દ્રવ્યમાં ‘દ્રવ્ય’ અને ‘પર્યાય’ એવા બે ભાગ છે? 3:10 Play शुद्धता तो द्रव्यमां त्रिकाळ छे अने अशुद्धता तो पर्यायमां छे तो द्रव्यमां ‘द्रव्य’ अने ‘पर्याय’ एवा बे भाग छे? 3:10 Play આ બધું તો સહેલું પડે છે પણ દ્રવ્ય જ હાથમાં આવતું નથી? 5:50 Play आ बधुं तो सहेलुं पडे छे पण द्रव्य ज हाथमां आवतुं नथी? 5:50 Play જેનું અંતરલક્ષી જીવન છે તે બહારમાં વિકલ્પ કરતા હોય ..... ત્યારે દેવ-ગુરુ-શાસ્ત્ર, બાર ભાવના, દ્રવ્ય-ગુણ- પર્યાય વગેરેમાંથી કયાં વિકલ્પની પ્રધાનતા દેવી? 7:20 Play जेनुं अंतरलक्षी जीवन छे ते बहारमां विकल्प करता होय ..... त्यारे देव-गुरु-शास्त्र, बार भावना, द्रव्य-गुण- पर्याय वगेरेमांथी कयां विकल्पनी प्रधानता देवी? 7:20 Play આત્માનો અત્યાર સુધી મોક્ષ કેમ થયો નથી. તે માટે વિચારવું–વાડામાં મોક્ષ નથી તે વિષે... 11:10 Play आत्मानो अत्यार सुधी मोक्ष केम थयो नथी. ते माटे विचारवुं–वाडामां मोक्ष नथी ते विषे... 11:10 Play પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા તથા વૈરાગ્ય 16:15 Play पूज्य गुरुदेवश्रीनो महिमा तथा वैराग्य 16:15 Play |