Id | 12921 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Track Number | 21 |
Topics | (જ્ઞાનીને) શું બહારમાં આકુળતાના પરિણામ હોય તો પણ અંદર સુખનું વેદન તો આવતુ હોય છે ? -છઠ્ઠા ગુણસ્થાનમાંથી ચોથા ગુણસ્થાનમાં આવી જાય તો તેની પરિણતિમાં ફરક આવી જતો હશે ? 0 Play (ज्ञानीने) शुं बहारमां आकुळताना परिणाम होय तो पण अंदर सुखनुं वेदन तो आवतु होय छे ? -छठ्ठा गुणस्थानमांथी चोथा गुणस्थानमां आवी जाय तो तेनी परिणतिमां फरक आवी जतो हशे ? 0 Play નિર્વિકલ્પ દશા વખતે દેહ છૂટે એવું બને ? કે સવિકલ્પ દશા વખતે દેહ છૂટે ? 4:55 Play निर्विकल्प दशा वखते देह छूटे एवुं बने ? के सविकल्प दशा वखते देह छूटे ? 4:55 Play પૂર્વે આરાધના કરી હોય, દેહ છૂટી જાય, ફરીથી બીજા ભવમાં તત્ત્વની વાત સાંભળે તો તેને જેટલી આરાધના કરી હોય અથવા જેટલો નિર્ણય કર્યો હોય તેટલો નિર્ણય પાછો જલદી થઈ જાય એવું ખરું ? 5:30 Play पूर्वे आराधना करी होय, देह छूटी जाय, फरीथी बीजा भवमां तत्त्वनी वात सांभळे तो तेने जेटली आराधना करी होय अथवा जेटलो निर्णय कर्यो होय तेटलो निर्णय पाछो जलदी थई जाय एवुं खरुं ? 5:30 Play આપે કહ્યું હતું કે અમુક ગુણો ઓછા, અમુક ગુણો વિપરીત તેમાં શ્રદ્ધા વિપરીત છે અને જ્ઞાન ઓછું છે શું એમ છે ? 14:40 Play आपे कह्युं हतुं के अमुक गुणो ओछा, अमुक गुणो विपरीत तेमां श्रद्धा विपरीत छे अने ज्ञान ओछुं छे शुं एम छे ? 14:40 Play (જ્ઞાનીને) અનાદિનું રખડવાનું બંધ થયું અને જે જોઈતું હતું તે મળી ગયું...તે વિષે... 15:30 Play (ज्ञानीने) अनादिनुं रखडवानुं बंध थयुं अने जे जोईतुं हतुं ते मळी गयुं...ते विषे... 15:30 Play આપે કહ્યું હતું કે પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી માત્ર સમજણ નથી કરાવતી પણ રુચિ પણ કરાવે છે તે વિષે... 17:05 Play आपे कह्युं हतुं के पूज्य गुरुदेवश्रीनी वाणी मात्र समजण नथी करावती पण रुचि पण करावे छे ते विषे... 17:05 Play |
Tiny URL (link) | http://samyakdarshan.org/M1WC |