Id | 12952 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Track Number | 52 |
Topics | પોતાનું શાશ્વત અસ્તિત્વ ઉપર દ્રષ્ટિ રાખવાની છે 0 Play पोतानुं शाश्वत अस्तित्व उपर द्रष्टि राखवानी छे 0 Play પહેલા બુદ્ધિપૂર્વક વિચાર કરીને નિર્ણય કરી શકાય છે કે આવો હું છું. 1:30 Play पहेला बुद्धिपूर्वक विचार करीने निर्णय करी शकाय छे के आवो हुं छुं. 1:30 Play દરેક ગુણ ઉપર દ્રષ્ટિ નથી કરવાની પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી અનંતગુણથી ભરેલો આવી જાય છે તે વિષે... તથા પોતાના પ્રમાદથી પ્રાપ્ત થતું નથી. 3:55 Play दरेक गुण उपर द्रष्टि नथी करवानी पण द्रव्य उपर द्रष्टि करवाथी अनंतगुणथी भरेलो आवी जाय छे ते विषे... तथा पोताना प्रमादथी प्राप्त थतुं नथी. 3:55 Play (આત્મ અનુભવવા માટે) ચિંતવન વધારે અગત્યનું ? 6:00 Play (आत्म अनुभववा माटे) चिंतवन वधारे अगत्यनुं ? 6:00 Play પ્રારબ્ધ મુખ્ય કે પુરુષાર્થ ? 7:25 Play प्रारब्ध मुख्य के पुरुषार्थ ? 7:25 Play (કાર્ય થવામાં) સ્થળનો કોઈ પ્રભાવ હોય ? 8:35 Play (कार्य थवामां) स्थळनो कोई प्रभाव होय ? 8:35 Play અનુભૂતિ થાય છે તે પાછી ચાલી કેમ જાય છે ? કાયમ રહેતી નથી. 11:20 Play अनुभूति थाय छे ते पाछी चाली केम जाय छे ? कायम रहेती नथी. 11:20 Play રુચિનો વધારો કેમ થાય ? શાસ્ત્ર અભ્યાસ ચાલુ છે છતાં રુચિ વધતી નથી તો અચૂક ઉપાય બતાવશો તો મારુ કલ્યાણ થાય. 14:00 Play रुचिनो वधारो केम थाय ? शास्त्र अभ्यास चालु छे छतां रुचि वधती नथी तो अचूक उपाय बतावशो तो मारु कल्याण थाय. 14:00 Play આત્માનો વિચાર કરતાં ઉપયોગ મસ્તક સુધી આવી અટકી જાય છે પણ આત્માને પકડી અનુભવ કરી શકતો નથી ? 17:45 Play आत्मानो विचार करतां उपयोग मस्तक सुधी आवी अटकी जाय छे पण आत्माने पकडी अनुभव करी शकतो नथी ? 17:45 Play |
Tiny URL (link) | http://samyakdarshan.org/M14C |