View slideshow of 108 images

Id12952
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start3:40
End
Track Number52
Topicsપોતાનું શાશ્વત અસ્તિત્વ ઉપર દ્રષ્ટિ રાખવાની છે    0   Play
पोतानुं शाश्वत अस्तित्व उपर द्रष्टि राखवानी छे    0   Play

પહેલા બુદ્ધિપૂર્વક વિચાર કરીને નિર્ણય કરી શકાય છે કે આવો હું છું.    1:30   Play
पहेला बुद्धिपूर्वक विचार करीने निर्णय करी शकाय छे के आवो हुं छुं.    1:30   Play

દરેક ગુણ ઉપર દ્રષ્ટિ નથી કરવાની પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી અનંતગુણથી ભરેલો આવી જાય છે તે વિષે... તથા પોતાના પ્રમાદથી પ્રાપ્ત થતું નથી.    3:55   Play
दरेक गुण उपर द्रष्टि नथी करवानी पण द्रव्य उपर द्रष्टि करवाथी अनंतगुणथी भरेलो आवी जाय छे ते विषे... तथा पोताना प्रमादथी प्राप्त थतुं नथी.    3:55   Play

(આત્મ અનુભવવા માટે) ચિંતવન વધારે અગત્યનું ?    6:00   Play
(आत्म अनुभववा माटे) चिंतवन वधारे अगत्यनुं ?    6:00   Play

પ્રારબ્ધ મુખ્ય કે પુરુષાર્થ ?    7:25   Play
प्रारब्ध मुख्य के पुरुषार्थ ?    7:25   Play

(કાર્ય થવામાં) સ્થળનો કોઈ પ્રભાવ હોય ?    8:35   Play
(कार्य थवामां) स्थळनो कोई प्रभाव होय ?    8:35   Play

અનુભૂતિ થાય છે તે પાછી ચાલી કેમ જાય છે ? કાયમ રહેતી નથી.    11:20   Play
अनुभूति थाय छे ते पाछी चाली केम जाय छे ? कायम रहेती नथी.    11:20   Play

રુચિનો વધારો કેમ થાય ? શાસ્ત્ર અભ્યાસ ચાલુ છે છતાં રુચિ વધતી નથી તો અચૂક ઉપાય બતાવશો તો મારુ કલ્યાણ થાય.    14:00   Play
रुचिनो वधारो केम थाय ? शास्त्र अभ्यास चालु छे छतां रुचि वधती नथी तो अचूक उपाय बतावशो तो मारु कल्याण थाय.    14:00   Play

આત્માનો વિચાર કરતાં ઉપયોગ મસ્તક સુધી આવી અટકી જાય છે પણ આત્માને પકડી અનુભવ કરી શકતો નથી ?    17:45   Play
आत्मानो विचार करतां उपयोग मस्तक सुधी आवी अटकी जाय छे पण आत्माने पकडी अनुभव करी शकतो नथी ?    17:45   Play