Id | 12961 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Track Number | 61 |
Topics | સમ્યગ્દર્શન થયા પછી પણ અસ્થિરતાનો રાગ હોય છે ને ? તેને રાગ હોય છે પણ તેનો રસ હોતો નથી ? 0 Play सम्यग्दर्शन थया पछी पण अस्थिरतानो राग होय छे ने ? तेने राग होय छे पण तेनो रस होतो नथी ? 0 Play એક સમ્યગ્દ્રષ્ટિ રાજકાજમાં–લડાઈમાં ઉભો છે અને એક સમ્યગ્દ્રષ્ટિ ઉપદેશમાં, દેવ-ગુરુ-શાસ્ત્ર વિકલ્પમાં છે તો તેમાં તેમના પુરુષાર્થમાં કોઈ ફરક છે ? 1:15 Play एक सम्यग्द्रष्टि राजकाजमां–लडाईमां उभो छे अने एक सम्यग्द्रष्टि उपदेशमां, देव-गुरु-शास्त्र विकल्पमां छे तो तेमां तेमना पुरुषार्थमां कोई फरक छे ? 1:15 Play પ્રાથમિકદશાનો મુમુક્ષુ હોય તેે અશુભમાં વધારે હોય તો તેને પુરુષાર્થની મંદતા-રુચિની મંદતા થઈ જાય છે ? 3:50 Play प्राथमिकदशानो मुमुक्षु होय तेे अशुभमां वधारे होय तो तेने पुरुषार्थनी मंदता-रुचिनी मंदता थई जाय छे ? 3:50 Play દ્રષ્ટિમાં આત્મા પકડાયો–જ્ઞાને પણ આત્માને પકડયો. અને લબ્ધજ્ઞાન પણ યથાર્થ થયું, હવે ધર્માત્માને નિરંતર (ભેદજ્ઞાનની) પરિણતી ભાનપૂર્વક વહી રહી છે તે લબ્ધજ્ઞાનમાં પકડાય–બાહ્ય વિકલ્પમાં હોય ત્યારે પણ પકડાય કે નિર્વિકલ્પ દશામાં હોય ત્યારે પકડાય ? 5:45 Play द्रष्टिमां आत्मा पकडायो–ज्ञाने पण आत्माने पकडयो. अने लब्धज्ञान पण यथार्थ थयुं, हवे धर्मात्माने निरंतर (भेदज्ञाननी) परिणती भानपूर्वक वही रही छे ते लब्धज्ञानमां पकडाय–बाह्य विकल्पमां होय त्यारे पण पकडाय के निर्विकल्प दशामां होय त्यारे पकडाय ? 5:45 Play જીવને રાગમાં સર્વસ્વ મનાઈ ગયું છે તેણે આત્મામાં સર્વસ્વ માનવું જોઈએ (તે કેવી રીતે થાય ?) 8:15 Play जीवने रागमां सर्वस्व मनाई गयुं छे तेणे आत्मामां सर्वस्व मानवुं जोईए (ते केवी रीते थाय ?) 8:15 Play કોઈપણ પદાર્થમાં મારું સુખ નથી, મારું સુખ મારામાં છે તેવું વિકલ્પપૂર્વક ભાવભાસનરૂપે ભાન થાય....... જ્ઞાયક દ્રઢપણે અનુભવવાનો પ્રયત્ન કરે આના સિવાય એકત્વપણું તૂટે નહીં એવું લાગે છે તેમાં આપને શું કહેવું છે ? 10:00 Play कोईपण पदार्थमां मारुं सुख नथी, मारुं सुख मारामां छे तेवुं विकल्पपूर्वक भावभासनरूपे भान थाय....... ज्ञायक द्रढपणे अनुभववानो प्रयत्न करे आना सिवाय एकत्वपणुं तूटे नहीं एवुं लागे छे तेमां आपने शुं कहेवुं छे ? 10:00 Play |
Tiny URL (link) | http://samyakdarshan.org/M16W |