View slideshow of 108 images

Id12965
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Track Number65
Topicsઅનુભૂતિનો એક જ ઉપાય છે ‘દ્રવ્યદ્રષ્ટિ કર’ તે વિષે...    0   Play
अनुभूतिनो एक ज उपाय छे ‘द्रव्यद्रष्टि कर’ ते विषे...    0   Play

પ્રયોજનભૂત જ્ઞાન હોવું જોઈએ. વિશેષજ્ઞાન હોય તો કાંઈ વાંધો નથી તે વિષે...    1:35   Play
प्रयोजनभूत ज्ञान होवुं जोईए. विशेषज्ञान होय तो कांई वांधो नथी ते विषे...    1:35   Play

શરીર જુદું સ્વતંત્ર દ્રવ્ય છે તે તેનું કામ કરે આત્મા આત્માનું કામ કરે તે વિષે...    2:55   Play
शरीर जुदुं स्वतंत्र द्रव्य छे ते तेनुं काम करे आत्मा आत्मानुं काम करे ते विषे...    2:55   Play

(આત્માના) વિચાર કેમ નથી આવતા ?    4:35   Play
(आत्माना) विचार केम नथी आवता ?    4:35   Play

અનાદિના સંસ્કારના લીધે અઘરૂ લાગે છે પણ પોતાનું જ છે તેથી અઘરૂ નથી–પોતે જ કરવાનું છે.    5:30   Play
अनादिना संस्कारना लीधे अघरू लागे छे पण पोतानुं ज छे तेथी अघरू नथी–पोते ज करवानुं छे.    5:30   Play

મુમુક્ષુનાં પરિણામ મર્યાદા બહારના ન હોય ?    9:50   Play
मुमुक्षुनां परिणाम मर्यादा बहारना न होय ?    9:50   Play

જ્ઞાનીઓને જાતિસ્મરણ જ્ઞાન નિયમથી હોય ?    10:50   Play
ज्ञानीओने जातिस्मरण ज्ञान नियमथी होय ?    10:50   Play

‘સ્વભાવના બળે–વિભાવની રુચિ છૂટે એવા પ્રયત્નની પાછળ વિકલ્પ છૂટશે. હું જ્ઞાયક છું તેમ ઉપલક પણે નક્કી કર. પછી ઊંડાણથી નક્કી કર. વચનામૃતના બોલ બાવન વિષે....    12:42   Play
‘स्वभावना बळे–विभावनी रुचि छूटे एवा प्रयत्ननी पाछळ विकल्प छूटशे. हुं ज्ञायक छुं तेम उपलक पणे नक्की कर. पछी ऊंडाणथी नक्की कर. वचनामृतना बोल बावन विषे....    12:42   Play
Tiny URL (link) http://samyakdarshan.org/M17Y