Id | 12967 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Track Number | 67 |
Topics | પૂજ્ય ગુરુદેવશ્રીએ (સમજાવવામાં) કાંઈ બાકી રાખ્યું નથી પણ પોતે કરે તો થાય તે વિષે.... 0 Play पूज्य गुरुदेवश्रीए (समजाववामां) कांई बाकी राख्युं नथी पण पोते करे तो थाय ते विषे.... 0 Play સામાન્યપણે (જીવ) પાપની પ્રવૃત્તિમાં જ હોય તો પ્રથમ શુભભાવનો પ્રયત્ન કરવો કે શુદ્ધભાવનો પ્રયત્ન કરવો ? 1:15 Play सामान्यपणे (जीव) पापनी प्रवृत्तिमां ज होय तो प्रथम शुभभावनो प्रयत्न करवो के शुद्धभावनो प्रयत्न करवो ? 1:15 Play એક જીવ આત્મા મેળવવા માટે પ્રયત્ન કરે છે તેને શુભભાવ થાય છે અને બીજો જીવ બહારની ક્રિયાથી શુભભાવ કરે છે તેમાં શો આંતરો પડે છે ? 4:20 Play एक जीव आत्मा मेळववा माटे प्रयत्न करे छे तेने शुभभाव थाय छे अने बीजो जीव बहारनी क्रियाथी शुभभाव करे छे तेमां शो आंतरो पडे छे ? 4:20 Play (આત્મ અનુભવ–નિર્વિકલ્પદશા) થાય ત્યારે ભેદજ્ઞાન છૂટી જાય ? 5:45 Play (आत्म अनुभव–निर्विकल्पदशा) थाय त्यारे भेदज्ञान छूटी जाय ? 5:45 Play (જ્ઞાન દ્વારા રાગ અને જ્ઞાયકનું) વેદન થતું હોય છતાં જ્ઞાયકનું જ વેદન થતું હોય અને (રાગનું) વેદન ન થતું હોય તેમ છે ? 7:40 Play (ज्ञान द्वारा राग अने ज्ञायकनुं) वेदन थतुं होय छतां ज्ञायकनुं ज वेदन थतुं होय अने (रागनुं) वेदन न थतुं होय तेम छे ? 7:40 Play સ્વ-સંવેદન પ્રત્યક્ષ આત્મા થાય છે. જેમ આંબળા હાથમાં સ્પષ્ટ દેખાય છે, જેમ સુખદુઃખનું વેદન થાય છે ખ્યાલમાં આવે છે તેમ જ્ઞાનમાં આ જ્ઞાયક છે તેમ ખ્યાલમાં આવે છે ? 9:10 Play स्व-संवेदन प्रत्यक्ष आत्मा थाय छे. जेम आंबळा हाथमां स्पष्ट देखाय छे, जेम सुखदुःखनुं वेदन थाय छे ख्यालमां आवे छे तेम ज्ञानमां आ ज्ञायक छे तेम ख्यालमां आवे छे ? 9:10 Play ગમે તેવા તુચ્છ વિષયમાં પડવા છતાં ઉજ્જ્વલ આત્માઓ હંમેશા વૈરાગ્યમાં જ પ્રવેશ કરે છે તે સમજાવશો. 13:20 Play गमे तेवा तुच्छ विषयमां पडवा छतां उज्ज्वल आत्माओ हंमेशा वैराग्यमां ज प्रवेश करे छे ते समजावशो. 13:20 Play બુદ્ધિને સુધારીએ છીએ પણ........ 13:20 Play बुद्धिने सुधारीए छीए पण........ 13:20 Play પોતાની જ ભૂલથી રખડયો છે તે વિષે.... 15:50 Play पोतानी ज भूलथी रखडयो छे ते विषे.... 15:50 Play |
Tiny URL (link) | http://samyakdarshan.org/M18u |