View slideshow of 108 images

Id12967
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start7:25
End
Track Number67
Topicsપૂજ્ય ગુરુદેવશ્રીએ (સમજાવવામાં) કાંઈ બાકી રાખ્યું નથી પણ પોતે કરે તો થાય તે વિષે....    0   Play
पूज्य गुरुदेवश्रीए (समजाववामां) कांई बाकी राख्युं नथी पण पोते करे तो थाय ते विषे....    0   Play

સામાન્યપણે (જીવ) પાપની પ્રવૃત્તિમાં જ હોય તો પ્રથમ શુભભાવનો પ્રયત્ન કરવો કે શુદ્ધભાવનો પ્રયત્ન કરવો ?    1:15   Play
सामान्यपणे (जीव) पापनी प्रवृत्तिमां ज होय तो प्रथम शुभभावनो प्रयत्न करवो के शुद्धभावनो प्रयत्न करवो ?    1:15   Play

એક જીવ આત્મા મેળવવા માટે પ્રયત્ન કરે છે તેને શુભભાવ થાય છે અને બીજો જીવ બહારની ક્રિયાથી શુભભાવ કરે છે તેમાં શો આંતરો પડે છે ?    4:20   Play
एक जीव आत्मा मेळववा माटे प्रयत्न करे छे तेने शुभभाव थाय छे अने बीजो जीव बहारनी क्रियाथी शुभभाव करे छे तेमां शो आंतरो पडे छे ?    4:20   Play

(આત્મ અનુભવ–નિર્વિકલ્પદશા) થાય ત્યારે ભેદજ્ઞાન છૂટી જાય ?    5:45   Play
(आत्म अनुभव–निर्विकल्पदशा) थाय त्यारे भेदज्ञान छूटी जाय ?    5:45   Play

(જ્ઞાન દ્વારા રાગ અને જ્ઞાયકનું) વેદન થતું હોય છતાં જ્ઞાયકનું જ વેદન થતું હોય અને (રાગનું) વેદન ન થતું હોય તેમ છે ?    7:40   Play
(ज्ञान द्वारा राग अने ज्ञायकनुं) वेदन थतुं होय छतां ज्ञायकनुं ज वेदन थतुं होय अने (रागनुं) वेदन न थतुं होय तेम छे ?    7:40   Play

સ્વ-સંવેદન પ્રત્યક્ષ આત્મા થાય છે. જેમ આંબળા હાથમાં સ્પષ્ટ દેખાય છે, જેમ સુખદુઃખનું વેદન થાય છે ખ્યાલમાં આવે છે તેમ જ્ઞાનમાં આ જ્ઞાયક છે તેમ ખ્યાલમાં આવે છે ?    9:10   Play
स्व-संवेदन प्रत्यक्ष आत्मा थाय छे. जेम आंबळा हाथमां स्पष्ट देखाय छे, जेम सुखदुःखनुं वेदन थाय छे ख्यालमां आवे छे तेम ज्ञानमां आ ज्ञायक छे तेम ख्यालमां आवे छे ?    9:10   Play

ગમે તેવા તુચ્છ વિષયમાં પડવા છતાં ઉજ્જ્વલ આત્માઓ હંમેશા વૈરાગ્યમાં જ પ્રવેશ કરે છે તે સમજાવશો.    13:20   Play
गमे तेवा तुच्छ विषयमां पडवा छतां उज्ज्वल आत्माओ हंमेशा वैराग्यमां ज प्रवेश करे छे ते समजावशो.    13:20   Play

બુદ્ધિને સુધારીએ છીએ પણ........    13:20   Play
बुद्धिने सुधारीए छीए पण........    13:20   Play

પોતાની જ ભૂલથી રખડયો છે તે વિષે....    15:50   Play
पोतानी ज भूलथी रखडयो छे ते विषे....    15:50   Play