Id | 12980 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Track Number | 80 |
Topics | પરમાર્થ પ્રાપ્ત થયા વિષે... કાંઈપણ પ્રકારનું આકુળ- વ્યાકુળપણું રાખવું–થવું તેને દર્શન પરિષહ કહ્યો છે. તે પરિષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે પણ જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ છે. (શ્રીમદ્જીનું કથન છે) સમજાવશો. 17:35 Play परमार्थ प्राप्त थया विषे... कांईपण प्रकारनुं आकुळ- व्याकुळपणुं राखवुं–थवुं तेने दर्शन परिषह कह्यो छे. ते परिषह उत्पन्न थाय ते तो सुखकारक छे पण जो धीरजथी ते वेदाय तो तेमांथी दर्शननी उत्पत्ति थवानो संभव छे. (श्रीमद्जीनुं कथन छे) समजावशो. 17:35 Play (સ્વભાવ ગ્રહણ કરવામાં) ઉતાવળ કરવા જાય તો બીજે આડેઅવળે રસ્તે (ચઢી જવાય). 0 Play (स्वभाव ग्रहण करवामां) उतावळ करवा जाय तो बीजे आडेअवळे रस्ते (चढी जवाय). 0 Play માતાજી ! પરમાર્થને પ્રાપ્ત કરવાની આકુળતા તો સ્વાભાવિક થાય અને તેને દર્શન પરિષહ કહ્યો... આમાં પરિષહ શું આવ્યો ? અને ધીરજ રાખવામાં શું પરમાર્થ અટકી ન જાય ? 2:30 Play माताजी ! परमार्थने प्राप्त करवानी आकुळता तो स्वाभाविक थाय अने तेने दर्शन परिषह कह्यो... आमां परिषह शुं आव्यो ? अने धीरज राखवामां शुं परमार्थ अटकी न जाय ? 2:30 Play ઔદાયિકભાવ તેમાં મહત્તા અપાઈ જાય છે અને વિચાર કરીએ તો એ ભાવ છૂટી શકતા નથી. તો મહત્તા છોડવા માટે શું કરવું ? 11:15 Play औदायिकभाव तेमां महत्ता अपाई जाय छे अने विचार करीए तो ए भाव छूटी शकता नथी. तो महत्ता छोडवा माटे शुं करवुं ? 11:15 Play જીવન આત્મામય બનાવી લેવું જોઈએ ? 16:45 Play जीवन आत्मामय बनावी लेवुं जोईए ? 16:45 Play |
Tiny URL (link) | http://samyakdarshan.org/M2bQ |