Id | 12984 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Track Number | 84 |
Topics | બહાર તરફનો રસ છોડવો અને આત્મા બાજુ રસ વધારવો એવી બે તાકાત લગાવવાની ? 0 Play बहार तरफनो रस छोडवो अने आत्मा बाजु रस वधारवो एवी बे ताकात लगाववानी ? 0 Play જ્યાં ચેતનમય આત્મા છે ત્યાંથી જ જ્ઞાનની પર્યાય આવે છે....છતાં પણ પોતાનો આત્મા અનુભવમાં આવતો નથી તેમાં દ્રષ્ટિનો દોષ છે કે જ્ઞાનનો દોષ છે ? 1:55 Play ज्यां चेतनमय आत्मा छे त्यांथी ज ज्ञाननी पर्याय आवे छे....छतां पण पोतानो आत्मा अनुभवमां आवतो नथी तेमां द्रष्टिनो दोष छे के ज्ञाननो दोष छे ? 1:55 Play એક જ માર્ગ છે આત્માનું કરવાનું છે તે વિષે... 3:15 Play एक ज मार्ग छे आत्मानुं करवानुं छे ते विषे... 3:15 Play શુભાશુભ બંને ભાવો સ્વભાવથી વિપરીત છે આકુળતારૂપ છે. તે વિષે... 6:55 Play शुभाशुभ बंने भावो स्वभावथी विपरीत छे आकुळतारूप छे. ते विषे... 6:55 Play રાગની જગ્યા અને જ્ઞાયકની જગ્યા જુદી, બેમાંથી કઈ રીતે પ્રયોજનભૂત રીતે માર્ગ શોધીએ ? 7:35 Play रागनी जग्या अने ज्ञायकनी जग्या जुदी, बेमांथी कई रीते प्रयोजनभूत रीते मार्ग शोधीए ? 7:35 Play તત્ત્વનો નિર્ણય સાચો કરીને સાથે રુચિ વધારવી તે વિષે... 13:10 Play तत्त्वनो निर्णय साचो करीने साथे रुचि वधारवी ते विषे... 13:10 Play માર્ગ તો પૂજ્ય ગુરુદેવશ્રીએ જ બતાવ્યો છે તે વિષે... 14:30 Play मार्ग तो पूज्य गुरुदेवश्रीए ज बताव्यो छे ते विषे... 14:30 Play જ્ઞાયકનો અભ્યાસ કેવી રીતે કરવો ? 15:45 Play ज्ञायकनो अभ्यास केवी रीते करवो ? 15:45 Play |
Tiny URL (link) | http://samyakdarshan.org/M2cS |