View slideshow of 108 images

Id12984
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start15:30
End
Track Number84
Topicsબહાર તરફનો રસ છોડવો અને આત્મા બાજુ રસ વધારવો એવી બે તાકાત લગાવવાની ?    0   Play
बहार तरफनो रस छोडवो अने आत्मा बाजु रस वधारवो एवी बे ताकात लगाववानी ?    0   Play

જ્યાં ચેતનમય આત્મા છે ત્યાંથી જ જ્ઞાનની પર્યાય આવે છે....છતાં પણ પોતાનો આત્મા અનુભવમાં આવતો નથી તેમાં દ્રષ્ટિનો દોષ છે કે જ્ઞાનનો દોષ છે ?    1:55   Play
ज्यां चेतनमय आत्मा छे त्यांथी ज ज्ञाननी पर्याय आवे छे....छतां पण पोतानो आत्मा अनुभवमां आवतो नथी तेमां द्रष्टिनो दोष छे के ज्ञाननो दोष छे ?    1:55   Play

એક જ માર્ગ છે આત્માનું કરવાનું છે તે વિષે...    3:15   Play
एक ज मार्ग छे आत्मानुं करवानुं छे ते विषे...    3:15   Play

શુભાશુભ બંને ભાવો સ્વભાવથી વિપરીત છે આકુળતારૂપ છે. તે વિષે...    6:55   Play
शुभाशुभ बंने भावो स्वभावथी विपरीत छे आकुळतारूप छे. ते विषे...    6:55   Play

રાગની જગ્યા અને જ્ઞાયકની જગ્યા જુદી, બેમાંથી કઈ રીતે પ્રયોજનભૂત રીતે માર્ગ શોધીએ ?    7:35   Play
रागनी जग्या अने ज्ञायकनी जग्या जुदी, बेमांथी कई रीते प्रयोजनभूत रीते मार्ग शोधीए ?    7:35   Play

તત્ત્વનો નિર્ણય સાચો કરીને સાથે રુચિ વધારવી તે વિષે...    13:10   Play
तत्त्वनो निर्णय साचो करीने साथे रुचि वधारवी ते विषे...    13:10   Play

માર્ગ તો પૂજ્ય ગુરુદેવશ્રીએ જ બતાવ્યો છે તે વિષે...    14:30   Play
मार्ग तो पूज्य गुरुदेवश्रीए ज बताव्यो छे ते विषे...    14:30   Play

જ્ઞાયકનો અભ્યાસ કેવી રીતે કરવો ?    15:45   Play
ज्ञायकनो अभ्यास केवी रीते करवो ?    15:45   Play