View slideshow of 108 images

Id12985
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Track Number85
Topicsપૂજય ગુરુદેવશ્રીએ પૂજ્ય બહેનશ્રીનો મહિમા કરેલો તે એક ભાઈ બોલે છે પછી માતાજી પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા કહે છે.    0   Play
पूजय गुरुदेवश्रीए पूज्य बहेनश्रीनो महिमा करेलो ते एक भाई बोले छे पछी माताजी पूज्य गुरुदेवश्रीनो महिमा कहे छे.    0   Play

બીજા ભાઈ પૂજ્ય બહેનશ્રીનો મહિમા કરે છે. પૂજ્ય ગુરુદેવશ્રી આપનો મહિમા કરતા થાકતા નહીં તેમને શબ્દો ઓછા પડતાં તો પછી અમો શું આપનો મહિમા કરી શકીએ !    2:35   Play
बीजा भाई पूज्य बहेनश्रीनो महिमा करे छे. पूज्य गुरुदेवश्री आपनो महिमा करता थाकता नहीं तेमने शब्दो ओछा पडतां तो पछी अमो शुं आपनो महिमा करी शकीए !    2:35   Play

માતાજી ! જબ પર્યાય દ્રવ્યકો સ્પર્શતી નહીં તો આનંદકા વેદન કહાઁસે આયેગા ? ક્યા દ્રવ્ય ઔર પર્યાય ચક્કીકે દો પાટકી તરહ અલગ-અલગ હૈ ? યા કિસ પ્રકાર હૈ ?    6:15   Play
माताजी ! जब पर्याय द्रव्यको स्पर्शती नहीं तो आनंदका वेदन कहाँसे आयेगा ? क्या द्रव्य और पर्याय चक्कीके दो पाटकी तरह अलग-अलग है ? या किस प्रकार है ?    6:15   Play

આત્મા એક ચૈતન્ય ચમત્કારમય છે તેને ઓળખી લેવો. એ એક જ કરવા જેવું છે તે વિષે...    8:05   Play
आत्मा एक चैतन्य चमत्कारमय छे तेने ओळखी लेवो. ए एक ज करवा जेवुं छे ते विषे...    8:05   Play

દ્રવ્ય-ગુણ-પર્યાય સબકો પહિચાનકર દ્રવ્ય પર દૃષ્ટિ કરના ઉસ સમ્બન્ધિત....    12:30   Play
द्रव्य-गुण-पर्याय सबको पहिचानकर द्रव्य पर दृष्टि करना उस सम्बन्धित....    12:30   Play

આત્મા શાશ્વત છે તેના ઉપર દ્રષ્ટિ કરવાની છે તેમ પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું છે તે કરવાનું છે.    14:50   Play
आत्मा शाश्वत छे तेना उपर द्रष्टि करवानी छे तेम पूज्य गुरुदेवश्रीए कह्युं छे ते करवानुं छे.    14:50   Play

ઘ્યાનમાં બેસવા માટે કોઈ પદ્ધતિ બતાવશો ?    16:50   Play
घ्यानमां बेसवा माटे कोई पद्धति बतावशो ?    16:50   Play
Tiny URL (link) http://samyakdarshan.org/M2c8