View slideshow of 108 images

Id12995
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Track Number95
Topicsસ્વાનુભૂતિ પ્રગટ કરવી તે જીવનનું કર્તવ્ય છે તેનાથી જ ભવનો અભાવ થાય છે તે વિષે...    0   Play
स्वानुभूति प्रगट करवी ते जीवननुं कर्तव्य छे तेनाथी ज भवनो अभाव थाय छे ते विषे...    0   Play

નિર્વિકલ્પ દશામાં (આત્માનું વેદન, આનંદનું વેદન) થાય છે.    2:45   Play
निर्विकल्प दशामां (आत्मानुं वेदन, आनंदनुं वेदन) थाय छे.    2:45   Play

જાગતો જીવ ઉભો છે તે કયાં જાય તે સમજાતું નથી ?    3:55   Play
जागतो जीव उभो छे ते कयां जाय ते समजातुं नथी ?    3:55   Play

સવિકલ્પ દશામાં ભેદજ્ઞાનની પરિણતી શ્રદ્ધામાં હોય છે તે વિષે...    5:45   Play
सविकल्प दशामां भेदज्ञाननी परिणती श्रद्धामां होय छे ते विषे...    5:45   Play

જેને આત્માની લાગી હોય તે ભવી જ હોય તે વિષે...    9:40   Play
जेने आत्मानी लागी होय ते भवी ज होय ते विषे...    9:40   Play

મંદ રુચિ હોય તો મંદ કાર્ય આવે અને તીવ્ર રુચિ હોય તો તીવ્ર કાર્ય આવે તે વિષે...    11:25   Play
मंद रुचि होय तो मंद कार्य आवे अने तीव्र रुचि होय तो तीव्र कार्य आवे ते विषे...    11:25   Play

પર્યાય (શું) પરદ્રવ્ય છે પરભાવ છે ?    13:20   Play
पर्याय (शुं) परद्रव्य छे परभाव छे ?    13:20   Play

પરિણામ તપાસતો રહેજે એમ કરવા જતાં દ્રષ્ટિનું બળ (નબળું પડી જાય) ?    16:35   Play
परिणाम तपासतो रहेजे एम करवा जतां द्रष्टिनुं बळ (नबळुं पडी जाय) ?    16:35   Play

દ્રવ્ય સત્, ગુણ સત્, પર્યાય સત્ વિષે... સ્પષ્ટીકરણ    18:25   Play
द्रव्य सत्, गुण सत्, पर्याय सत् विषे... स्पष्टीकरण    18:25   Play
Tiny URL (link) http://samyakdarshan.org/M2fI