Id | 13033 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 |
Track Number | 133 |
Topics | પર્યાયની એકત્વબુદ્ધિ–તેના પરની દ્રષ્ટિ છોડાવવી છે. 0 Play पर्यायनी एकत्वबुद्धि–तेना परनी द्रष्टि छोडाववी छे. 0 Play જ્ઞાયક સ્વભાવમાં ત્રણકાળ ત્રણ લોકને યુગપત્ સહજપણે જાણી શકે તેમાં કઈ પ્રક્રિયાથી તે જાણી લે છે ? 2:45 Play ज्ञायक स्वभावमां त्रणकाळ त्रण लोकने युगपत् सहजपणे जाणी शके तेमां कई प्रक्रियाथी ते जाणी ले छे ? 2:45 Play (આત્માની–કેવળજ્ઞાનની) આવી અવસ્થા કેવી રીતે થાય ? 5:45 Play (आत्मानी–केवळज्ञाननी) आवी अवस्था केवी रीते थाय ? 5:45 Play સ્વાનુભૂતિ પહેલા કયા જાતના વિકલ્પો હોય ? 6:20 Play स्वानुभूति पहेला कया जातना विकल्पो होय ? 6:20 Play ગુરુ શિષ્યની પરંપરા વિષે... 8:00 Play गुरु शिष्यनी परंपरा विषे... 8:00 Play મેરુ પર્વત અકંપ છે તેમ સમ્યગ્દર્શન અકંપ છે તે વિષે...મોક્ષ પ્રાભૃત શાસ્ત્રને ભકિતએ પઠન, શ્રવણ કરીને તેને ભાવે. શું તેટલા ભાવમાં જ બધું આવી ગયું ? ૧૧.૪૫ 9:55 Play मेरु पर्वत अकंप छे तेम सम्यग्दर्शन अकंप छे ते विषे...मोक्ष प्राभृत शास्त्रने भकितए पठन, श्रवण करीने तेने भावे. शुं तेटला भावमां ज बधुं आवी गयुं ? ११.४५ 9:55 Play થોડી આપની કૃપા થાય તો કામ થઈ જાય ? 15:40 Play थोडी आपनी कृपा थाय तो काम थई जाय ? 15:40 Play |
Tiny URL (link) | http://samyakdarshan.org/M2pw |