View slideshow of 108 images

Id13033
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Start6:5
End
Track Number133
Topicsપર્યાયની એકત્વબુદ્ધિ–તેના પરની દ્રષ્ટિ છોડાવવી છે.    0   Play
पर्यायनी एकत्वबुद्धि–तेना परनी द्रष्टि छोडाववी छे.    0   Play

જ્ઞાયક સ્વભાવમાં ત્રણકાળ ત્રણ લોકને યુગપત્ સહજપણે જાણી શકે તેમાં કઈ પ્રક્રિયાથી તે જાણી લે છે ?    2:45   Play
ज्ञायक स्वभावमां त्रणकाळ त्रण लोकने युगपत् सहजपणे जाणी शके तेमां कई प्रक्रियाथी ते जाणी ले छे ?    2:45   Play

(આત્માની–કેવળજ્ઞાનની) આવી અવસ્થા કેવી રીતે થાય ?    5:45   Play
(आत्मानी–केवळज्ञाननी) आवी अवस्था केवी रीते थाय ?    5:45   Play

સ્વાનુભૂતિ પહેલા કયા જાતના વિકલ્પો હોય ?    6:20   Play
स्वानुभूति पहेला कया जातना विकल्पो होय ?    6:20   Play

ગુરુ શિષ્યની પરંપરા વિષે...    8:00   Play
गुरु शिष्यनी परंपरा विषे...    8:00   Play

મેરુ પર્વત અકંપ છે તેમ સમ્યગ્દર્શન અકંપ છે તે વિષે...મોક્ષ પ્રાભૃત શાસ્ત્રને ભકિતએ પઠન, શ્રવણ કરીને તેને ભાવે. શું તેટલા ભાવમાં જ બધું આવી ગયું ? ૧૧.૪૫    9:55   Play
मेरु पर्वत अकंप छे तेम सम्यग्दर्शन अकंप छे ते विषे...मोक्ष प्राभृत शास्त्रने भकितए पठन, श्रवण करीने तेने भावे. शुं तेटला भावमां ज बधुं आवी गयुं ? ११.४५    9:55   Play

થોડી આપની કૃપા થાય તો કામ થઈ જાય ?    15:40   Play
थोडी आपनी कृपा थाय तो काम थई जाय ?    15:40   Play