View slideshow of 108 images

Id13037
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Track Number137
Topicsજ્ઞાતા-જ્ઞાન-જ્ઞેય ત્રણે અભેદરૂપ પર્યાયમાં અનુભવાય છે એટલે શું ? પર્યાયમાં ત્રણે હોય છે ?    0   Play
ज्ञाता-ज्ञान-ज्ञेय त्रणे अभेदरूप पर्यायमां अनुभवाय छे एटले शुं ? पर्यायमां त्रणे होय छे ?    0   Play

હૃદય કમળના સિંહાસનમાં સહજ તત્ત્વ નિરંતર બિરાજમાન છે તે કદી મલિન થયું નથી, એમાં અધૂરાશ આવતી નથી, ઉપસર્ગો તેને અળતા નથી, તલવાર તેને છેદતી નથી, અગ્નિ બાળતો નથી, રાગદ્વેષ તેને વિકારી કરતા નથી. આવું સહજ તત્ત્વ આત્માના વિવિધ અંશોમાં અમારે કઈ રીતે ગોતવું ?    3:27   Play
हृदय कमळना सिंहासनमां सहज तत्त्व निरंतर बिराजमान छे ते कदी मलिन थयुं नथी, एमां अधूराश आवती नथी, उपसर्गो तेने अळता नथी, तलवार तेने छेदती नथी, अग्नि बाळतो नथी, रागद्वेष तेने विकारी करता नथी. आवुं सहज तत्त्व आत्माना विविध अंशोमां अमारे कई रीते गोतवुं ?    3:27   Play

નિર્વતિ ક્ષેત્ર સાથે જીવના પરિણામને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તે વિષે...    7:30   Play
निर्वति क्षेत्र साथे जीवना परिणामने निमित्त-नैमित्तिक संबंध छे ते विषे...    7:30   Play

દેવના સ્વરૂપ, પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા અને શાસ્ત્રના સ્વરૂપ વિષે...    11:45   Play
देवना स्वरूप, पूज्य गुरुदेवश्रीनो महिमा अने शास्त्रना स्वरूप विषे...    11:45   Play

એવો કેવો ઉગ્ર પુરુષાર્થ હોવો જોઈએ કે આ કાળે સમ્યગ્દર્શન લઈને જઈએ એવો આપ રસ્તો બતાવો.    16:25   Play
एवो केवो उग्र पुरुषार्थ होवो जोईए के आ काळे सम्यग्दर्शन लईने जईए एवो आप रस्तो बतावो.    16:25   Play

ઉગ્ર પુરુષાર્થ ન આવે તે રુચિની કચાશ કહેવાય ?    18:20   Play
उग्र पुरुषार्थ न आवे ते रुचिनी कचाश कहेवाय ?    18:20   Play
Tiny URL (link) http://samyakdarshan.org/M2qy