View slideshow of 108 images

Id13045
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3 
Track Number145
Topics આજના ૐ ઘ્વનિના માંગલિક દિવસે અમારી દ્રષ્ટિને સાચો વળાંક મળે એ માટે માર્ગદર્શન આપો તો અમારો દ્રષ્ટિ દોષ નીકળે.    0   Play
आजना ॐ घ्वनिना मांगलिक दिवसे अमारी द्रष्टिने साचो वळांक मळे ए माटे मार्गदर्शन आपो तो अमारो द्रष्टि दोष नीकळे.    0   Play

શાસ્ત્રમાં આવે છે કે ‘જેમ કેવળી ભગવાન નય પક્ષને જાણે છે તેમ અમો ‘જાણવારૂપે’ રહીએ તો પક્ષાતિક્રાંત થવાય ?    3:15   Play
शास्त्रमां आवे छे के ‘जेम केवळी भगवान नय पक्षने जाणे छे तेम अमो ‘जाणवारूपे’ रहीए तो पक्षातिक्रांत थवाय ?    3:15   Play

એવો કોઈ આગ્રહ રહી જતો હશે કે પક્ષાતિક્રાંત ન થઈ શકાતું હોય ?    5:40   Play
एवो कोई आग्रह रही जतो हशे के पक्षातिक्रांत न थई शकातुं होय ?    5:40   Play

સમ્યગ્દર્શન પહેલા પણ આવો ઉપલક ભાવે પક્ષાતિક્રાંત થવાનું બનતું હશે ?    9:35   Play
सम्यग्दर्शन पहेला पण आवो उपलक भावे पक्षातिक्रांत थवानुं बनतुं हशे ?    9:35   Play

ભગવાનની વાણી ભલે ભાવશ્રુત કહેવાય પણ તેમાં સંપૂર્ણ રહસ્ય આવે છે તે વિષે...    10:30   Play
भगवाननी वाणी भले भावश्रुत कहेवाय पण तेमां संपूर्ण रहस्य आवे छे ते विषे...    10:30   Play

મારા ગુરુએ જે ઉપદેશની જમાવટ કરી છે એની પાસે ત્રણ લોકનું રાજ્ય પ્રિય નથી તે વિષે...    14:35   Play
मारा गुरुए जे उपदेशनी जमावट करी छे एनी पासे त्रण लोकनुं राज्य प्रिय नथी ते विषे...    14:35   Play

‘તું પરમાત્મા છો’ તે વિષે...    15:35   Play
‘तुं परमात्मा छो’ ते विषे...    15:35   Play

ભગવાનની પરંપરાથી પૂજ્ય ગુરુદેવશ્રી સુધી માર્ગ આવ્યો અને તેમણે આપણને બતાવ્યો તેથી તેમનો ઉપકાર છે.    16:55   Play
भगवाननी परंपराथी पूज्य गुरुदेवश्री सुधी मार्ग आव्यो अने तेमणे आपणने बताव्यो तेथी तेमनो उपकार छे.    16:55   Play
Tiny URL (link) http://samyakdarshan.org/M2sC