વર્ષ: ૧ પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી ફાગણ
અંક: ૪ ના હૃદયોદ્ગાર. તા. ૨–૨–૧૯૪૪ ૨૦૦૦
૧ કિંચિત્ માત્ર આજ સુધી ૫રને [જીવ કે જડને]
લાભ કે નુકસાન તે કર્યું જ નથી.
૨ આજ સુધી કોઈએ [જડ કે જીવે] કિંચિત્ માત્ર
તને લાભ કે નુકસાન કર્યું જ નથી.
૩ આજ સુધી તેં સતત્ તારા માટે એકલો
નુકસાનનો જ ધંધો કર્યો છે. અને સાચી
સમજણ નહિ કર ત્યાં સુધી તે ધંધો ચાલશે જ.
૪ તે નુકસાન તારી ક્ષણિક અવસ્થામાં થયું છે.
તારી વસ્તુમાં નથી થયું.
૫ તારી ચૈતન્ય વસ્તુ ધુ્રવ–અવિનાશી છે માટે તે
ધુ્રવ સ્વભાવ તરફ લક્ષ (દ્રષ્ટિ) દેતો શુદ્ધતા
પ્રગટે, નુકસાન ટળે–અટળ લાભનો ધંધો થાય.
વાર્ષિક લવાજમ છુટક નકલ
રૂપિયા ૨–૮–૦ ચાર આના
શિષ્ટ સાહિત્ય ભંડાર * મોટા આંકડિયા * કાઠિયાવાડ