: સંપાદક :
રામજી માણેકચંદ દોશી
વકીલ
સત્શ્રુતની આરાધના કરો
જેઠ સુદ ૫ એ શ્રુત-પંચમીનો દિવસ મુમુક્ષુ જીવોને માટે
મહા માંગલિક છે, માટે તે રોજ ભિ•તભાવે શ્રુતપૂજા કરી, શ્રુતજ્ઞાનની
રુચિ વધારી ધર્મની વૃદ્ધિ કરવી યોગ્ય છે.
જેઠ સુદ ૫ના રોજ શ્રી ભૂતબલિ આચાર્યદેવે ચતુર્વિધ
સંઘની સાથે શ્રુતજ્ઞાનની પૂજા કરી, તેથી તે દિવસ જૈનોમાં શ્રુત
પંચમી તરીકે પ્રખ્યાત છે અને જૈનો તે તિથિએ શ્રુતની પૂજા કરે છે.
येष्ट सितपक्ष पंाभ्यांाातुर्वर्ण्य संघ समवेतः।
तत्पुस्तकोपकरणै र्व्यघात् क्रियाप्तूर्वकं प्तूााम्।।१४३।।
श्रुतपंामीति तेन प्रख्याति तिथिरियं परामाप।
यद्धापि येन तस्यं श्रुत प्तूाां कुर्वतेौनाः।।१४४।।
અર્થઃ- જેઠ માસના શુ•લ પક્ષની પાંચમે ચાતુર્વર્ણી સંઘ સહિત તે પુસ્તકને
[શ્રી ષટ્ખંડાગમને] ઉપકરણ માની ક્રિયા પૂર્વક પૂજા કરી હતી તેથી તે તિથિ
શ્રુત પંચમી તરીકે સારી રીતે પ્રખ્યાતિ પામી છે અને
આજે પણ જૈનો તે રોજ શ્રુત પુજા કરે છે.
શ્રુત પંચમી મંગલ દિવસ છે તે દિવસે સત્શ્રુતની આરાધના કરો
વાર્ષિક લવાજમ આત્મધર્મનો વધારો છૂટક નકલ
અઢી રૂપિયા શ્રુત પંચમીઃ ૨૦૦૧ ચાર આના
આત્મધર્મ કાર્યાલય (સુવર્ણપુરી) સોનગઢ કાઠિયાવાડ