ATMADHARMA With The permission of the Baroda Govt. Regd No. B, 4787
order No. 30-24 date 31-10-44
રાજકોટમાં અપૂવર્ ધમર્પ્રભાવના : – પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી ચૈત્ર સુદ એકમના દિવસે રાજકોટમાં પધાર્યા
હતા. એ પ્રસંગે રાજકોટના મુમુક્ષુ સંઘે ઘણા ઉલ્લાસપૂર્વક ભવ્ય સ્વાગત કર્યું હતું. રાજકોટમાં પૂ. ગુરુદેવશ્રી શેઠશ્રી
નાનાલાલભાઈના મકાન આનંદકુંજમાં વૈશાખ સુદ ૮ સુધી બિરાજ્યા હતા. એ દિવસો દરમિયાન રાજકોટની
વિશાળ જનતાએ પૂ. શ્રીના વ્યાખ્યાનોનો ઘણો લાભ લીધો હતો. હજારો શ્રોતા–જનોની મેદનીમાં વકીલો–
ડોક્ટરો–ઓફિસરો વગેરે શિક્ષિતવર્ગનો મોટો સમુદાય હતો. રાજકોટમાં કેટલાક વ્યાખ્યાનોનું રેકોર્ડીંગ થયું હતું.
પૂ. ગુરુદેવશ્રીની રાજકોટમાં સ્થિતિ દરમિયાન ચૈત્ર સુદ ૧૩ ના દિવસે ભગવાનશ્રી મહાવીર પ્રભુનો
જન્મ કલ્યાણક દિવસ ઉજવાયો હતો. અને વૈશાખ સુદ ૧–૨–૩ ના દિવસોએ પૂજ્ય ગુરુદેવશ્રીની ૬૦ મી
જન્મજયંતીનો ઉત્સવ ઉજવાયો હતો. રાજકોટમાં ભવ્ય દિ૦ જિનમંદિર તૈયાર થાય છે. વૈશાખ સુદ ૯ ના દિવસે
રાજકોટથી વિહાર કરીને પૂજ્યશ્રી લાઠી તરફ પધાર્યા છે.
લાઠીમાં મંગળ મહોત્સવ : – વૈશાખ વદ ૬ ના દિવસે પૂજ્ય ગુરુદેવશ્રી લાઠી શહેરમાં પધાર્યા. તે વખતે
લાઠીના મુમુક્ષુ સંઘે ઉત્સાહ પૂર્વક ગુરુદેવશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તથા વૈશાખ વદ ૬ ને દિવસે સમવસરણ
પ્રતિષ્ઠાનો અને ૮ ને દિવસે શ્રી સમયસાર–પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાયો હતો. અહીં જેઠ સુદ પ ને બુધવારે
ભગવાનશ્રી સીમંધરપ્રભુ વગેરેની પ્રતિષ્ઠાનું મંગળ મુહૂર્ત છે. તે પ્રસંગની વિધિની ભવ્ય શરૂઆત વૈશાખ વદ
૧૩ થી થઈ ગઈ છે. પ્રતિષ્ઠા મહોત્સવ સંબંધી સમાચાર આગામી અંકે આપવામાં આવશે.
અમ ઘેર પ્રભુ પધાયાર્ : – ફાગણ વદ ૧૦ ના પવિત્ર દિવસે બોટાદશહેરમાં શ્રીસીમંધરભગવાન અને
શ્રીશાંતિનાથ ભગવાનના વીતરાગી પ્રતિમાજી (–જેમની પ્રતિષ્ઠા વીંછિયામાં ફાગણ સુદ ૭ ના દિવસે પૂ.
ગુરુદેવશ્રી કાનજીસ્વામીના શુભ હસ્તે થઈ હતી તે) પધાર્યા છે. પ્રભુજી પધાર્યા તે પ્રસંગે ત્યાંના મુમુક્ષુ સંઘે ઘણા
જ ઉલ્લાસપૂર્વક પ્રભુજીના સ્વાગત સન્માનનો ઉત્સવ ઊજવ્યો હતો. પ્રભુશ્રીના ભવ્યસ્વાગતમાં ગામના લોકોએ
ઉત્સાહથી ભાગ લીધો હતો. બોટાદના આંગણે પ્રભુશ્રી પધાર્યા એ ત્યાંના મુમુક્ષુઓના ધનભાગ્ય છે.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટનાં પ્રકાશનો
શ્રી સમયસાર–પ્રવચનો ભાગ ૧–૩–૪ દરેકના ૩–૦–૦
શ્રી સમયસાર–પ્રવચનો ભાગ–૨ જો ૧–૮–૦
શ્રી અપૂર્વઅવસર–પ્રવચનો ૦–૮–૦
શ્રી આત્મસિદ્ધિ–પ્રવચનો [આવૃત્તિ ત્રીજી] ૩–૮–૦
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ૦–૧૨–૦
શ્રી ધર્મની ક્રિયા ૧–૮–૦
શ્રી મૂળમાં ભૂલ ૧–૦–૦
શ્રી જિનેન્દ્ર સ્તવનમંજરી ૨–૦–૦
શ્રી જિનેન્દ્ર સ્તવનાવલી ૦–૮–૦
શ્રી સર્વસામાન્ય પ્રતિક્રમણ (આવૃત્તિ ત્રીજી) ૦–૮–૦
શ્રી નિયમસાર–પ્રવચનો ભાગ–૧ ૧–૮–૦
શ્રી સમવસરણ સ્તુતિ (આવૃત્તિ ત્રીજી) ૦–૪–૦
શ્રી મોક્ષશાસ્ત્ર (ગુજરાતી ટીકા) છપાય છે
શ્રી પૂજા સંગ્રહ (આવૃત્તિ ચોથી) ૦–૧૦–૦
શ્રી પ્રવચનસાર (ગુજરાતી) ૨–૮–૦
શ્રી સમયસાર પદ્યાનુવાદ ૦–૪–૦
શ્રી પ્રવચનસાર પદ્યાનુવાદ ૦–૫–૦
શ્રી યોગસાર પદ્યાનુવાદ ૦–૨–૦
શ્રી યોગસાર પદ્યાનુવાદ તથા ઉપાદાન નિમિત્ત દોહા ૦–૩–૦
શ્રી મુક્તિનો માર્ગ ૦–૯–૦
શ્રી સત્તાસ્વરૂપ અને અનુભવપ્રકાશ ૧–૦–૦
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ૩–૦–૦
શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકા ૦–૮–૦
શ્રી છહ ઢાળા (ગુજરાતી) ૦–૧૪–૦
શ્રી દ્રવ્ય સંગ્રહ (ગુજરાતી) ૦–૭–૦
શ્રી સમ્યગ્જ્ઞાન દીપિકા (ગુજરાતી) ૧–૦–૦
શ્રી આત્મસિદ્ધિ સાર્થ ૦–૪–૦
શ્રી આત્મસિદ્ધિ ગાથા ૦–૨–૦
શ્રી આલોચના ૦–૨–૦
શ્રી પુરુષાર્થ ૦–૪–૦
શ્રી દશ લક્ષણ ધર્મ ૦–૯–૦
શ્રી પંચાધ્યાયી ભાગ–૧ ૩–૮–૦
દરેકનું ટપાલખર્ચ જુદું
–: પ્રાપ્તિ સ્થાન:–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ: સૌરાષ્ટ્ર