। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
પોષ સંપાદક વર્ષ સાતમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૬ વકીલ અંક ત્રીજો
આ દુર્લભ મનુષ્યભવમાં પણ જીવ જો પોતાના
સ્વભાવને જાણીને તેનો આદર નહિ કરે તો
પછી ફરીથી ક્યારે એવો અવસર મળ–
વાનો છે? પોતાનો જેવો પૂરો
સ્વભાવ છે તેવો ઓળખીને
તેનો જ આદર કરવો–
શ્રદ્ધા કરવી તે જ
આ મનુષ્યપણામાં
જીવનું
કર્તવ્ય
છે.
– નિયમસાર ઉપરના પ્રવચનોમાંથી–
છુટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
અનેકાન્ત મુદ્રણાલય : મોટાઆંકડિયા : કાઠિયાવાડ