ATMADHARMA Regd. No. B. 4787
ગ્રાહકોને સૂચના
‘આત્મધર્મ’ દર મહિનાની સુદ બીજે મોટા આંકડિયાથી
રવાના કરી દેવામાં આવે છે, અને ગ્રાહકોને સુદ પાંચમની
આસપાસ તે મળી જાય છે.
કેટલાક ગ્રાહકો તરફથી ‘આત્મધર્મ’નો અંક ન મળ્યા
સંબંધી ફરિયાદ લાંબા લાંબા વખત પછી મળે છે, અને તેથી
કાર્યાલયની વ્યવસ્થામાં મુશ્કેલી પડે છે. હવેથી, દરેક ગ્રાહકોને
સૂચના કરવામાં આવે છે કે–જે માસનો અંક ન મળ્યો હોય તે
માસની અમાસ સુધીમાં જ સોનગઢ લખી જણાવવું; ત્યાર
પછીની અંક નહિ મળ્યાની ફરિયાદો ઉપર લક્ષ નહિ અપાય.
આ ઉપરાંત, ગયા વર્ષના ભેટ પુસ્તકો નહિ મળ્યા
બાબત પણ કોઈ કોઈ ગ્રાહકોની ફરિયાદ ઠેઠ અત્યારે મોડી
મોડી આવે છે. ગ્રાહકોને વિનંતિ કરવામાં આવે છે કે હવે એ
જૂની ફરિયાદો મોકલવાનું બંધ કરે.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય: મોટા આંકડિયા (જિ. અમરેલી) તા. ૬–૧–૫૧
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા (જિ. અમરેલી)