“આત્મધર્મ” વર્ષ ૮ મું અંક ૧૦ વીર સં. ૨૪૭૭ શ્રાવણ [વાર્ષિક લવાજમ રૂા. ૩–૦–૦]
૯૪
: સંપાદક:
વકીલ રામજી માણેકચંદ દોશી
“અવસર બારબાર નહિ આવે....”
આ કાળે સમ્યક્ સમજણ બહુ દુર્લભ છે. પ્રભુ! તને અપૂર્વ સમજણના મોંઘા
ટાણાં મળ્યા, તેમાં ચૂક્યો તો ફરી અનંતકાળે મનુષ્યભવ અને આવો જોગ મળવો
મુશ્કેલ છે. અનંત વાર ધર્મના નામે કદાગ્રહમાં, બાહ્ય સાધનોમાં અટક્યો. હવે પરમ
સત્ય શું તેની દરકાર નહિ કરે તો ફરી અનંતકાળે પત્તો નહીં ખાય, માટે સત્ય શું છે
તેને જાતે, અંર્ત–અનુભવથી નક્કી કર, એમ આચાર્યમહારાજ કહે છે. અહીં અનુભવની
મુખ્યતા છે, તેનાથી શુદ્ધસ્વરૂપનો નિર્ણય કરો. બહારના તર્કવિતર્કનું કામ નથી.
(સમયસાર પ્રવચન : ૧ : પૃ. ૧૫૪)