સોનગઢમાં –
શ્રી માનસ્તંભમાં સીમંધર ભગવાની
પંચકલ્યાણક – પ્રતિષ્ઠાનો
મહત્સવ
સોનગઢમાં જે ભવ્ય માનસ્તંભ તૈયાર થાય છે તેમાં
પંચકલ્યાણકપૂર્વક ભગવાન શ્રી સીમંધર પ્રભુજીની
પ્રતિષ્ઠાનું મંગલ મુહૂર્ત ચૈત્ર સુદ ૧૦ ને બુધવાર તા. ૨૫
માર્ચના રોજ નક્કી કરવામાં આવ્યું છે. આ મહોત્સવ આઠ
દિવસનો રાખવામાં આવ્યો છે; તા. ૧૮ માર્ચ ને
બુધવારથી તા. ૨૫ માર્ચ ને બુધવાર સુધી મહોત્સવ થશે.
વિગતવાર કાર્યક્રમ કુમકુમ–પત્રિકામાં છપાશે.
[નોંધ: તિથિની વધઘટના કારણે ગરબડી ન થાય તે
માટે તારીખ અને વાર ઉપર ખાસ ધ્યાન આપવું.]