PDF/HTML Page 21 of 21
single page version
વૈશાખ વદ ૧૩ ને સોમવાર તા. ૧૧–પ–પ૩ થી
શરૂ કરીને, બીજા વૈશાખ વદ પાંચમ ને
મંગળવાર તા. ૨–૬–પ૩ સુધી જૈન
વિદ્યાર્થીઓને જૈનદર્શનના અભ્યાસ માટે
શિક્ષણવર્ગ ખોલવામાં આવશે. વિદ્યાર્થીઓ
વર્ગનો લાભ લઈ શકશે. વર્ગમાં દાખલ
લઇને પ્રમાણપત્ર આપવામાં આવશે. જે
વિદ્યાર્થીઓએ અગાઉ પરીક્ષા આપીને
પ્રમાણપત્ર મેળવ્યા હોય તેમણે તે સાથે
લાવવા–જેથી ઉપરની શ્રેણીમાં બેસીને
આગળ અભ્યાસનો લાભ મેળવી શકાય.
અને વર્ગમાં ટાઈમસર હાજર થઈ જવું.
મુદ્રકઃ–રવાણી એન્ડ કંપની વતી જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ મોટા આંકડિયા, તા. ૧૪–પ–પ૩