Atmadharma magazine - Ank 115
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
Atmadharm Regd. No. B. 4787
______________________________________________________________________________
શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ
સોનગઢમાં દર વર્ષની માફક આ વર્ષે
પણ ઉનાળાની રજાઓ દરમિયાન પહેલા
વૈશાખ વદ ૧૩ ને સોમવાર તા. ૧૧–પ–પ૩ થી
શરૂ કરીને, બીજા વૈશાખ વદ પાંચમ ને
મંગળવાર તા. ૨–૬–પ૩ સુધી જૈન
વિદ્યાર્થીઓને જૈનદર્શનના અભ્યાસ માટે
શિક્ષણવર્ગ ખોલવામાં આવશે. વિદ્યાર્થીઓ
પરાંત બીજા જિજ્ઞાસુ જૈનબંધુઓ પણ આ
વર્ગનો લાભ લઈ શકશે. વર્ગમાં દાખલ
થનારને માટે જમવાની તથા રહેવાની
વ્યવસ્થા શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
તરફથી થશે. વર્ગ પૂરો થયા પછી પરીક્ષા
લઇને પ્રમાણપત્ર આપવામાં આવશે. જે
વિદ્યાર્થીઓએ અગાઉ પરીક્ષા આપીને
પ્રમાણપત્ર મેળવ્યા હોય તેમણે તે સાથે
લાવવા–જેથી ઉપરની શ્રેણીમાં બેસીને
આગળ અભ્યાસનો લાભ મેળવી શકાય.
આ શિક્ષણવર્ગમાં દાખલ થવાની
જેમની ઈચ્છા હોય તેમણે સૂચના મોકલી દેવી
અને વર્ગમાં ટાઈમસર હાજર થઈ જવું.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)
*
પ્રકાશકઃ–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા. (જિલ્લો અમરેલી)
મુદ્રકઃ–રવાણી એન્ડ કંપની વતી જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ મોટા આંકડિયા, તા. ૧૪–પ–પ૩