Atmadharma magazine - Ank 118
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 25

background image
: ૨૦૪ : આત્મધર્મ–૧૧૮ : શ્રાવણ : ૨૦૦૯ :
वाला दूसरा कोई कर्म नहीं है, क्योंकि वैसा कोई कर्म पाया नहि जाता।
[અહીં બાહ્ય સુદ્રવ્યોના સંપાદનમાં સાતાવેદનીયને કારણ કહ્યું છે. અને બહારમાં સુખ–દુઃખના કારણરૂપ દ્રવ્યોનું
સંપાદન વેદનીયકર્મના ઉદયથી જ થાય છે એમ સિદ્ધ કર્યું છે.)
શ્રી ગોમ્મટસારની પીઠિકામાં પૃ. ૧૪માં લખ્યું છે કે :–
“रे पापी! धन किछू अपना उपजाया तौ न हो है। भाग्यतैं हो है, सो ग्रंथाभ्यास आदि धर्म साधनतैं जो पुण्य
निपजै ताहीका नाम भाग्य है। बहुरि धन होना है तो शास्त्रभ्यास कीए कैसैं न होगा? अर न होना हैं तौ शास्त्राभ्यास न
कीए कैसैं होगा? तातैं धन का होना, न होना तौ उदयाधीन है।”
[––અહીં સ્પષ્ટ કહ્યું છે કે ધનનું હોવું–ન હોવું તે ઉદયાધીન છે.]
વળી ત્યાં જ પૃ. ૧પમાં લખ્યું છે કે :–
विषयजनित जो सुख है सो दुःख ही है। जातैं विषयसुख है सो पर निमित्ततैं हो है। पहिले पीछैं तत्काल
आकुलता लिए है, जाके नाश होने के अनेक कारण पाइए है, आगामी नरकादि दुर्गतिकौं प्राप्त करणहारा है, ऐसा है
तौ भी तेरा चाह्या मिलै नाहीं, पूर्व पुण्यतैं हो है तातैं विषम है। ’
[––અહીં વિષયજનિત સુખની સામગ્રી પૂર્વ પુણ્યથી થાય છે એમ સ્પષ્ટ કહ્યું છે.]
શ્રી ગોમ્મટસાર ગા. ૧પ૨ તથા તેની ટીકામાં કહે છે કે :–
“जातिजरामरणभयाः संयोगवियोगदुःखसंज्ञाः।
रोगादिकाश्च यस्यां न संति सा भवति सिद्धगतिः।।१५२।।”
“कर्म वशाज्जीवस्य×××क्लेशकारणानिष्टद्रव्यसंगमः संयोगः। सुखकारणेष्टद्रव्यापायो वियोग एतेभ्यः
समुत्पन्नानि आत्मनो निग्रहरूपाणि दुःखानि। ×××रोगादिकाश्च–रोग–मानभंगवधबंधादिविविधवेदनाश्च यस्यां गतौ न
संति तत्तत्कारणकृत्स्नकर्मविप्रमोक्षे सति न जायंते सा सिद्धगतिः” (જીવકાંડ પૃ. ૩૭પ)
[અહીં કહ્યું કે કર્મને વશ જીવને કલેશના કારણરૂપ અનિષ્ટદ્રવ્યનો સંયોગ તથા સુખના કારણરૂપ ઈષ્ટ દ્રવ્યનો વિયોગ થાય છે;
અને સિદ્ધદશામાં રોગ–માનભંગ–વધ–બંધનાદિના કારણરૂપ કર્મનો ક્ષય થઈ જવાથી રોગાદિ નથી; આ રીતે અહીં રોગાદિક અનિષ્ટ
સામગ્રીનો સંયોગ થવામાં તેમજ ઈષ્ટનો વિયોગ થવામાં કર્મનું કારણપણું બતાવ્યું છે.)
‘दरिद्री लक्ष्मीवान इत्यादिक विचित्रता कर्म बिना नाहीं संभवै है। ’।
[શ્રી ગોમ્મટસાર કર્મકાંડ ગા. ૨ની ટીકા : પાનુ ૩]
[દરિદ્રતા અને લક્ષ્મીવાનપણું ઈત્યાદિક વિચિત્રતા થવામાં કર્મ નિમિત્ત છે––એમ અહીં જણાવ્યું છે.)
શ્રી ગોમ્મટસાર કર્મકાંડ પા. ૯૦૨–૯૦૩ ની ફુટનોટમાં નીચે મુજબ કહ્યું છે :–
[१] “××× सयोगकेवलिनींद्रियविषयसुखकारण सातवेदनीयबंध उदयात्मकः स्यात्×××
[અહીં સાતા વેદનીયને ઈન્દ્રિયવિષયસુખનું કારણ કહ્યું છે.)
[२] “मोहनीयोदयबलाधानरहितसातवेदोदयस्य बहिर्विषय संनिधीकरणसामर्थ्यमेव स्यान्न तद्विषयसुख–
संवेदनोत्पादक सामर्थ्य।”
[અહીં બાહ્યવિષયોના સંનિધિકરણમાં સાતાવેદનીયના ઉદયનું સામર્થ્ય બતાવ્યું છે.)
[३] “सातवेदनीयोदय संजनितेंद्रियविषयकवलाहारादिभ्यो”
[
અહીં ઈન્દ્રિયવિષયોને સાતાવેદનીયના ઉદયજનિત કહ્યા છે.)
શ્રી ગોમ્મટસાર–કર્મકાંડ ગાથા ૮૧૦ માં કહે છે કે–
“प्राणवधादिषु रतो जिनपूजामोक्षमार्ग विघ्नकरः।
अर्जयति अंतरायं न लभते यदीप्सितं येन।।”
“जो जीव आपकरि वा अन्यकरि करी एकेन्द्री आदि प्राणीनिकी हिंसा तीहिंविषैं प्रीतिवंत होइ, जिनेश्वरकी पूजा
अर रत्नत्रय की प्राप्तिरूप मोक्षमार्ग तिसविषैं आपकैं वा अन्य जीवकैं विघ्न करै सो जीव अंतराय कर्म उपजावे हैं। जाके
उदय आवनेकरि वांछित न पावै है।
[અહીં વાંછિત પ્રાપ્તિ ન થાય તેમાં અંતરાયકર્મના ઉદયને નિમિત્ત કહ્યું છે.)
શ્રી સમયસાર ગા. ૮૪ની ટીકામાં કહે છે કે––
‘पुद्गलकर्मविपाकसंपादितविषयसन्निधि×××
[हिंदी] ‘पुद्गलकर्म के उदयकर उत्पन्न की गई जो विषयों की समीपता×××(હિંદી સમયસાર પૃ. ૧૩૯)