: ૨૦૬ : આત્મધર્મ–૧૧૮ : શ્રાવણ : ૨૦૦૯ :
[पृ. १९५] “जिसके असाताका उदय होगा वह दुःख और जिसके साताका उदय होगा वह सुख भोगेगा।
दूसरा जीव मात्र बाहरी निमित्तकारण हो जाय तो हो जाय, मूलकारण कर्मोका उदय है।
શ્રી પ્રવચનસાર ગા. ૭૨ ની ટીકા તથા ભાવાર્થમાં કહ્યું છે કે ––
“यदि शुभोपयोगजन्यसमुदीर्णपुण्यसंपदस्त्रिदशादयोऽशुभोपयोगजन्यपर्यागतपातकापदो वा नारकादयश्च ×××’
“ (અર્થ :) જો શુભોપયોગજન્ય ઉદયગત પુણ્યની સંપદાવાળા દેવાદિક (અર્થાત્ શુભોપયોગજન્ય પુણ્યના ઉદયથી
પ્રાપ્ત થતી ઋદ્ધિવાળા દેવો વગેરે) અને અશુભોપયોગજન્ય ઉદયગત પાપની આપદાવાળા નારકાદિક ×××”
(ભાવાર્થ :) “શુભોપયોગજન્ય પુણ્યના ફળરૂપે દેવાદિકની સંપદાઓ મળે છે અને અશુભોપયોગજન્ય પાપના ફળરૂપે
નારકાદિની આપદાઓ મળે છે.’
શ્રી પ્રવચનસાર ૧૯૩મી ગાથાની ટીકામાં કહે છે કે :––
આત્માને દેહ–ધનાદિક પરવસ્તુનો સંયોગ હેતુવાળો અને પરતઃસિદ્ધ છે; દેહ–ધનાદિકની ઉત્પત્તિમાં કાંઈ પણ નિમિત્ત
હોય છે તેથી તેઓ પરતઃસિદ્ધ છે.
* શ્રી નિયમસારના ૨૯મા કલશમાં કહે છે કે :––
“नानानूननराधिनाथविभवानाकर्ण्य चालोक्य च
त्वं क्लिश्नासि मुधात्र किं जडमते पुण्यार्जितास्तेननु।
तच्छक्तिर्जिननाथपादकमलद्वन्दार्चनायामियं
भक्तिस्ते यदि विद्यते बहुविधा भोगाः स्युरेते त्वयि।।
(અર્થ :) નરાધિપતિઓના અનેકવિધ મહા વૈભવોને સાંભળીને તથા દેખીને, હે જડમતિ! તું અહીં ફોગટ કલેશ કેમ
પામે છે! તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. તે (પુણ્યોપાર્જનની) શક્તિ જિનનાથના પાદપદ્મ યુગલની પૂજામાં છે; જો
તને એ જિનપાદપદ્મની ભક્તિ હોય તો તે બહુવિધ ભોગો તને (આપોઆપ) હશે.’
વળી ગાથા ૧પ૭ની ટીકામાં કહે છે કે–
‘कश्चिदेको दरिद्रः क्वचित् कदाचित् सुकृतयोदयेन निधिंलब्ध्वा ×××’ અર્થાત્ કોઈ એક દરિદ્ર મનુષ્ય કવચિત
કદાચિત્ પુણ્યોદયથી નિધિને પામીને ×××’ [–લક્ષ્મી તથા વૈભવ પુણ્યોદયથી પ્રાપ્ત થાય છે–એમ અહીં સ્પષ્ટ કહ્યું છે.)
શ્રી પંચાસ્તિકાયમાં કહે છે કે –
“×××व्यवहारेण, शुभाशुभकर्म्मसंपादितेष्टानिष्टविषयाणां भोक्तृत्वाद्भोक्ता” ––“व्यवहारसे, शुभ–अशुभ कर्मके
उदयसे उत्पन्न जो इष्ट–अनिष्ट विषय तिनका भोक्ता है।” (ગાથા ૨૭ ટીકા)
[અહીં બાહ્ય ઈષ્ટ–અનિષ્ટ સામગ્રીને શુભાશુભકર્મથી સંપાદિત કહી છે.)
“व्यवहारेणेष्टाविषयाणां निमित्तमात्रत्वात्पुद्गलकायाः सुखदुःखरूपं फलं प्रयच्छन्तिं। ××× “व्यवहारेण
द्रव्यकर्मोदयापादितेष्टानिष्टविषयाणां भोक्तृत्वात्तथाविधं फलं भुंजते।” (ગાથા ૬૭ ટીકા)
હિંદી અર્થ ––व्यवहारकर शुभअशुभ जो बाह्य पदार्थ हैं उनको भी कर्म निमित्तकारण हैं, सुख–दुःख फलको देते
हैं। ××× जीव, व्यवहारकर द्रव्यकर्मके उदयसे प्राप्त हुए जो शुभअशुभ पदार्थ तिनको भोगते हैं।
[અહીં બાહ્ય ઈષ્ટ–અનિષ્ટ સામગ્રીની પ્રાપ્તિમાં શુભ–અશુભ કર્મને નિમિત્ત કહ્યું છે.)
શ્રી રયણસારની ૨૯મી ગાથામાં કહે છે કે––
दाणीणं दालिद्दं लोहीणं किं हवेइ महासिरियं।
उहयाणं पुव्वज्जियकम्मफलं जाव होइ थिरं।।
अर्थः–– दानी पुरुषोंको दरिद्रता और लोभी पुरुषोंको महान विभवकी प्राप्ति होना अपने अपने पूर्वजनितकर्मोंका
फल है। इसलिये भव्य जीवोंको चाहिए कि जबतक पूर्वकर्मोंके फलका उदय है तबतक अपनी अवस्था पर हर्ष या ग्लानि
नहि करे और न यह विचार करे कि मैं धर्मसेवन करते हुये भी दरिद्र क्यों हो गया और पापी पुरुष धनवान क्यों हो गये?
શ્રી પરમાત્મપ્રકાશમાં કહે છે કે––
मं पुणु पुण्णईं भल्लाईं णाणिय ताईं भणंति।
जीवहँ रज्जइँदेवि वहु दुक्खइँ जाइँ जणंति।।५७।।
[अर्थः] फिर वे पुण्य भी अच्छे नहि हैं, जो जीवको राज देकर शीघ्र ही नरकादि दुःखोंको उपजाते हैं, ––
ऐसा ज्ञानी पुरुष कहते हैं।।
[टीकाः] “पुण्यकर्माणि जीवस्य राज्यानि दत्त्वा लघु शीघ्रं