આત્માથી જુદો જ છે, માટે પ્રતિકૂળસંયોગ ખરેખર આત્મામાં છે જ નહિ.
વળી બાહ્ય સંયોગ તો સાતમી નરકમાં અનંતો પ્રતિકૂળ છે, છતાં ત્યાં પણ
અનાદિનો મિથ્યાદ્રષ્ટિ જીવ તત્ત્વનિર્ણય કરીને સમ્યગ્દર્શન પામી જાય છે.
માટે પ્રતિકૂળતા આત્માને નડતી નથી.
છે તેને બધી અનુકૂળતા જ છે. તેને કાંઈ પ્રતિકૂળતા છે જ નહિ.
તત્ત્વનિર્ણય કરવા માટે સાચા દેવ–ગુરુ અનુકૂળ છે, ને અંતરમાં પોતાનો
આત્મા અનુકૂળ છે. જેને સાચા દેવ–ગુરુ નિમિત્ત તરીકે મળ્યા ને અંતરમાં
આત્માની રુચિ થઈ તેને બધું અનુકૂળ જ છે, તેને બીજી કોઈ પ્રતિકૂળતા
નડતી જ નથી.
મુદ્રકઃ જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ વલ્લભવિદ્યાનગર (ગુજરાત)