PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARMA Regd. No. B. 4787
મહાન તત્ત્વાર્થશાસ્ત્ર હિન્દી ભાષામાં પ્રકાશિત થયું છે.
મોક્ષશાસ્ત્ર [સૂત્રજી]
જેમાં સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વાર્થોના નિરૂપણને સુગમ સ્પષ્ટ
રીતે પ્રકાશમાં લાવવાનું વિવેચન, વિસ્તૃત પ્રશ્નોત્તર–પરિશિષ્ટ, નય–
પ્રમાણ અને શાસ્ત્રાધાર સહિત હોવાથી આ શાસ્ત્રનું સમસ્ત
જિજ્ઞાસુઓએ વાંચન – મનન કરવા યોગ્ય છે.
મૂલ્ય પડતર કિંમતથી પણ બે રૂપિયા ઓછું રાખવામાં આવ્યું છે.
પૃષ્ઠ–સંખ્યા પ્રાય: ૯૦૦, મૂલ્ય રૂા. ૫–૦૦
વધુ સંખ્યામાં ગ્રંથ મંગાવવાથી પચ્ચીસ ટકા કમિશન આપવામાં
આવશે. પોસ્ટેજ ખર્ચ અલગ આપવાનું રહેશે
: પ્રાપ્તિ સ્થળ :
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ [સૌરાષ્ટ્ર]
શ્રી માનસ્તંભ–ફંડ ખાતે બાકી રહેલી રકમો
શ્રી માનસ્તંભ–ફંડ ખાતે લખાયેલી, અગર તો પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે બોલાયેલી
નીચેની રકમો આવવી બાકી છે, જેમની રકમો બાકી છે તેમનાં પૂરાં સરનામાં મળી શકતાં નથી;
તેથી તેનાં નામોની યાદી અહીં પ્રસિદ્ધ કરવામાં આવી છે; તો જે ભાઈ–બહેનોની રકમો બાકી
હોય તેમણે યાદ કરીને, પોતાના પૂરાં નામ–સરનામા સહિત તે રકમો મોકલી આપવા વિનંતી છે:
–વ્યવસ્થાપક:
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
૬૧) ઝબકબેન ૫૧) વલ્લભદાસ મથુરદાસ
૫૧) જયાકુંવરબેન ૫૧) વાસંતીબેન
૧૧) ગોકળદાસ ગુલાબચંદ ૧૦૧) જયંતિભાઈ–રાજકોટ
૩૧) ખીમચંદ છગનલાલ અજમેરા ૪૦) છગનલાલ બેચરદાસ (આરતીના)
૧૦૨) શેઠ માનમલજી ૬૨) કલ્યાણમલ ફૂલચંદ, કલકત્તા.
૧૧) રતિલાલ વર્દ્ધમાન મોદી ૧૦૧) નંદલાલ જૈન, કલકત્તા.
પ્રકાશક : શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
મુદ્રક : જમનાદાસ માણેકચંદ રવાણી અનેકાન્ત મુદ્રણાલય : વલ્લભવિદ્યાનગર (ગુજરાત)