Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 69

background image
“सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः”
વર્ષ બારમું : સમ્પાદક : કારતક
અંક પહેલો રામજી માણેકચંદ દોશી ૨૪૮૧
“પ્રભુજી! તારા પગલે પગલે મારે આવું રે.”
“અહો નાથ! અંતરની શક્તિના અવલંબને આપ સર્વજ્ઞ થયા ને અમને એ માર્ગ
બતાવ્યો, હે નાથ! તારી પ્રસન્નતાથી હું પણ તારા જ માર્ગે ચાલ્યો આવું છું.... હે ભગવાન!
આપની પ્રસન્નતા પ્રાપ્ત કરીને હું આત્મબોધ પામ્યો........હે પ્રભુ! હું પણ તારા પગલે પગલે
ચાલ્યો આવું છું......”
–પોતાના સર્વજ્ઞસ્વભાવની પ્રતીત કરીને ભગવાનના ભક્તો કહે છે કે “હે
ભગવાન! આપ તો આત્માના અતીન્દ્રિય–પરમ આનંદના પૂર્ણ ભોક્તા થઈ ગયા, ને
અમારા માટે પણ આપ થોડો પ્રસાદ મૂકતા ગયા છો... હે ભગવાન! આપની પ્રસન્નતાથી
અમને પણ આપના અતીન્દ્રિયઆનંદની પ્રસાદી મળી છે.”
–દીપોત્સવી–પ્રવચનમાંથી
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ∴ સોનગઢ (સૌરાષ્ટ્ર)