ATMADHARMA Regd. No. B. 4787
મહાન તત્ત્વાથર્શાસ્ત્ર િહન્દી ભાષામાં પ્રકાિશત થયું છે.
મોક્ષશાસ્ત્ર [સૂત્રજી]
જેમાં સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વાર્થોના નિરૂપણને સુગમ, સ્પષ્ટ
રીતે પ્રકાશમાં લાવવાનું વિવેચન, વિસ્તૃત પ્રશ્નોત્તર–પરિશિષ્ટ, નય
પ્રમાણ અને શાસ્ત્રાધાર સહિત હોવાથી આ શાસ્ત્રનું સમસ્ત
જિજ્ઞાસુઓએ વાંચન, મનન કરવા યોગ્ય છે.
મૂલ્ય પડતર કિંમતથી પણ બે રૂપિયા ઓછું રાખવામાં આવ્યું છે.
પૃષ્ઠ સંખ્યા પ્રાય: ૯૦૦, મૂલ્ય રૂા. ૫–૦–૦
પોસ્ટેજ ખર્ચ અલગ આપવાનું રહેશે.
: પ્રાપ્તિ સ્થળ :
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ [સૌરાષ્ટ્ર]
ઉત્તમ ચૈતન્યતત્ત્વ
સિવાય બહારમાં ક્યાંય આનંદ નથી અને બીજું કાંઈ તેનાથી ઉત્તમ નથી. જગતમાં
સર્વોત્કૃષ્ટ ચૈતન્યતત્ત્વ છે, આ શુદ્ધ ચિદ્રૂપ પરમાત્મ તત્ત્વથી ઊંચું જગતમાં કોઈ નથી. આવું
ચૈતન્યતત્ત્વ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ સિવાય (એટલે કે તેની
ઓળખાણ સિવાય) પુણ્ય–પાપના ભાવો જીવે અનંતવાર કર્યા અને બહારના સંયોગો
અનંતવાર મળ્યા, પણ તેમાં ક્યાંય આત્માનો આનંદ નથી. આ શરીરથી પાર ને પુણ્યથી
જ્યાં સુધી જીવ ન સમજે ત્યાં સુધી તેને ધર્મની શરૂઆત થાય નહિ. માટે આવા
ચૈતન્યતત્ત્વની ઓળખાણનો યથાર્થ ઉદ્યમ કરવો તે ધર્મની શરૂઆતનો ઉપાય છે.
મુદ્રક:–જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય : વલ્લ્ભવિદ્યાનગર (ગુજરાત)
પ્રકાશક:–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)