Atmadharma magazine - Ank 136
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
ATMADHARMA Regd. No. B. 4787
ત્ત્ર્સ્ત્ર િન્ પ્રિ
ક્ષસ્ત્ર (ત્રજી)
જેમાં સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વાર્થોના નિરૂપણને સુગમ,
સ્પષ્ટ રીતે પ્રકાશમાં લાવવાનું વિવેચન, વિસ્તૃત પ્રશ્નોત્તર–
પરિશિષ્ટ, નય પ્રમાણ અને શાસ્ત્રાધાર સહિત હોવાથી આ
શાસ્ત્રનું સમસ્ત જિજ્ઞાસુએ વાચન, મનન કરવા યોગ્ય છે.
મૂલ્ય પડતર કિંમતથી પણ બે રૂપિયા ઓછું રાખવામાં આવ્યું છે
પૃષ્ઠ સંખ્યા પ્રાય: ૯૦૦, મૂલ્ય રૂા. પ–૦–૦
પોસ્ટેજ ખર્ચ અલગ આપવાનું રહેશે.
: પ્રાપ્તિ સ્થળ:
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ [સૌરાષ્ટ્ર]
અનેકાન્તવસ્તુનું જ્ઞાન
એ ખાસ ધ્યાન રાખવું કે પ્રમાણના વિષયરૂપ અનેકાન્તવસ્તુને
જાણતાં પણ જ્ઞાનનું જોર ત્રિકાળી શુદ્ધદ્રવ્યસ્વભાવ તરફ જ જાય છે; કેમ
કે વસ્તુનો ત્રિકાળીશુદ્ધસ્વભાવ અને ક્ષણિક અવસ્થા એ બંનેને જાણનારું
જ્ઞાન, ક્ષણિક અવસ્થામાં જ ન અટકતાં, ત્રિકાળી શુદ્ધસ્વભાવનો જ
મહિમા કરીને તેમાં એકાગ્ર થાય છે. આ રીતે અનંતધર્માત્મક–
અનેકાન્તમય વસ્તુને જાણનારી દ્રષ્ટિ શુદ્ધચૈતન્યદ્રવ્ય ઉપર જ હોય છે, જો
એવી દ્રષ્ટિ ન હોય તો તેને અનેકાન્તવસ્તુનું જ્ઞાન જ સાચું નથી, એટલે
તે એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ છે.
[–પ્રવચનમાંથી]
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી અનેકાન્ત મુદ્રણાલય: વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)