PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARMA Regd. No. B. 4787
મહાન તત્ત્વાથર્શાસ્ત્ર િહન્દી ભાષામાં પ્રકાિશત થયું છે.
મોક્ષશાસ્ત્ર (સૂત્રજી)
જેમાં સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વાર્થોના નિરૂપણને સુગમ,
સ્પષ્ટ રીતે પ્રકાશમાં લાવવાનું વિવેચન, વિસ્તૃત પ્રશ્નોત્તર–
પરિશિષ્ટ, નય પ્રમાણ અને શાસ્ત્રધાર સહિત હોવાથી આ
શાસ્ત્રનું સમસ્ત જિજ્ઞાસુખે વાચન, મનન કરવા યોગ્ય છે.
મૂલ્ય પડતર કિંમતથી પણ બે રૂપિયા ઓછું રાખવામાં આવ્યું છે
પૃષ્ઠ સંખ્યા પ્રાય: ૯૦૦, મૂલ્ય રૂા. ૫–૦–૦
પોસ્ટેજ ખર્ચ અલગ આપવાનું રહેશે.
: પ્રાપ્તિ સ્થળ :
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ [સૌરાષ્ટ્ર]
મુદ્રક:–જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય: વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
પ્રકાશક:–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)