Atmadharma magazine - Ank 141
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page  


PDF/HTML Page 23 of 23

background image
ATMADHARMA Regd No. B, 4787
* શ્રી જિનમંદિર અને જન્મોત્સવ ફંડ *
પૂ. ગુરુદેવના ૬૬મા જન્મોત્સવ પ્રસંગે, સોનગઢનું જિનમંદિર મોટું કરાવવાની જાહેરાત થઈ અને તે
માટે ભક્તજનો તરફથી જે રકમો જાહેર થઈ તે ગયા અંકમાં આપી ગયા છીએ, ત્યારપછી જાહેર થયેલી બીજી
રકમો અહીં આપવામાં આવે છે. (ગયા અંકમાં જાહેર થયેલી ૩૮૮૫૫
।।। આત્મધર્મ અંક ૧૪૦ માં જણાવ્યા
મુજબ. રકમોમાં નિર્મળાબેન ખુશાલચંદના નામે રૂા. ૬૬, બેવાર લખાઈ ગયા છે, તેમાંથી એક રકમ રદ કરવાની
છે; એટલે ગયા અંકના સરવાળામાંથી તે રૂા. ૬૬, બાદ કરીને બાકીના રૂા. ૩૮૮૫૫ાા નું અનુસંધાન આ અંકમાં
લેવામાં આવ્યું છે.)
૧૦૦૧ હેમકુંવરબેન નરભેરામ કામાણી રાંચી ૬૬ પારેખ ગલાલચંદ જેઠાભાઈ જામનગર
૧૦૦૧ શેઠ મોહનલાલ વાઘજીભાઈ સોનગઢ ૬૬ કલ્યાણભાઈ લાલભાઈ અમદાવાદ
૧૦૦૧ મોહનલાલ વાઘજીભાઈના ધર્મપત્ની ડાહીબેન સોનગઢ ૬૬ શેઠ જગજીવન લખમીચંદ વઢવાણ શહેર
૫૦૧ ભાઈ ચંદુલાલ મોહનલાલ સોનગઢ ૬૬ શેઠ રસિકલાલ ત્રંબકલાલ રાજકોટ
૫૦૧ ભાઈ ચંદુલાલ મોહનલાલના ધર્મપત્ની સોનગઢ ૬૬ શેઠ દામોદરભાઈ ચત્રભુજ રાજકોટ
૫૯૪ શેઠ ખીમચંદ જેઠાલાલ... સોનગઢ ૬૬ શેઠ લક્ષ્મીચંદ લીલાધર રાજકોટ
૫૦૦ શાહ લખમીચંદ કેશવજી નાઈરોબી ૬૬ ડૉ. ચંદુલાલ તારાચંદ રાજકોટ
૨૦૧ મહેતા નથુભાઈ પરશોતમ જામનગર ૬૬ શાહ કાન્તિલાલ હરગોવિંદદાસ સુરત
૧૦૧ એક મુમુક્ષુ ભાઈ સોનગઢ ૬૬ શાહ છગનલાલ ઉત્તમચંદ સરૈયા સુરત
૧૦૧ શાહ ચીમનલાલ વેલચંદ પાલનપુર ૬૬ જ્યોતિબાળા વૃજલાલ ભાયાણી લાઠી
૧૦૧ શાંતાબેન ગુલાબચંદ ટોળીયા સુરેન્દ્રનગર ૬૬ શાહ અંબાલાલ કેશવલાલ દહેગામ
૬૬ બેન જ્યોતિબેન નાનાલાલ સોનગઢ ૬૬ શાહ છોટાલાલ પીતાંબર કપડવંજ
૬૬ શેઠ અમૃતલાલ હંસરાજ ઇંદોર ૬૬ શાહ અમુલખ લાલચંદ જોરાવરનગર
૬૬ શેઠ કપુરચંદ હીરાચંદ સોનગઢ ૬૬ મણિબેન નેમચંદ નાઈરોબી
૬૬ શેઠ શીવલાલ ટપુભાઈ રાજકોટ ૪૭૬ા જુદી જુદી ૧૯ વ્યક્તિઓ તરફથી રૂા. ૬૬
૬૬ શેઠ અમરચંદ ગીરધરલાલ રાજકોટ નીચેની રકમો. (સુહાસબેન ચંદુલાલ, રતિલાલ
૬૬ માસ્તર હીરાચંદ ભાઈચંદ રાજકોટ નાગરદાસ, ચીમનલાલ હિંમતલાલ, હંસરાજ
૬૬ શેઠ સવાઈલાલ દલપતરામ રાજકોટ હરજીભાઈ, ગોવિંદરામ ડાહ્યાભાઈ, જયંતિલાલ
૬૬ શેઠ મુળજીભાઈ ચત્રભુજ રાજકોટ ડાહ્યાભાઈ, પોપટલાલ જીવાભાઈ, વસંતલાલ
૬૬ પ્રભાકુંવરબેન પારેખ રાજકોટ વૃજલાલ, નારાણદાસ મોહનલાલ, એકગૃહ–
૬૬ મોદી હરગોવિંદદાસ દેવચંદ સોનગઢ સ્થ, મોહનલાલ બેચરદાસ, મણીબેન પીતાંબર,
૬૬ હરગોવિંદભાઈના ધર્મપત્ની વિજ્યાબેન સોનગઢ ચંપાબેન, લાલજી દેવજી, લાભકુંવર ન્યાલચંદ,
૬૬ કસ્તુરબેન વેલજી નાઈરોબી મીઠાલાલ જગજીવન, કપુરચંદ જૈન, સુરજબેન
૬૬ સવિતાબેન ગુલાબચંદ નાઈરોબી અમૃતલાલ, કાન્તિલાલ નાનાલાલ). (સડતાલીસ
૬૬ કામદાર છોટાલાલ મોહનલાલ અમદાવાદ ૪૭૦૪૭/– હજાર ને સડતાલીસ રૂપિયા, છ આના. જેઠ
૬૬ ચંચળબેન ચત્રભુજ ચુડાવાળા સોનગઢ વદ આઠમ સુધી.)
૬૬ વોરા મોહનલાલ કીરચંદ ગોંડલવાળા અમદાવાદ (સૂચના: જેઠ વદ આઠમ સુધીમાં જાહેર થયેલી રકમોની
૬૬ કાંતાબેન અનોપચંદ મૂળજીભાઈ ખારા રાંચી યાદી આત્મધર્મનાં પ્રસિદ્ધ થઈ છે; પરંતુ જાહેર થયેલી
૬૬ શાહ મગનલાલ સુંદરજી રાજકોટ કોઈક રકમો યાદીમાં લખાવી રહી ગઈ હોય એવો
સંદેહ છે, તો જેમણે જાહેર કરી રકમ યાદીમાં પ્રસિદ્ધ ન થઈ હોય તેમણે જણાવવા વિનંતિ છે.)
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય: વલ્લ્ભ–વિદ્યાનગર, (ગુજરાત)
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભ–વિદ્યાનગર (ગુજરાત)