Atmadharma magazine - Ank 143
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 21

background image
વર્ષ બારમું સમ્પાદકઃ પ્રથમ ભાદરવો
અંક દસમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૧
આત્માની લગની
हंस! स्मरसि द्रव्याणि पराणि प्रत्यहं यथा ।
तथा चेत् शुद्धचिद्रूपं मुक्तिः किं ते न हस्तगा ।। ३।।
રે ચેતન હંસ! જેમ પ્રતિદિન તું પરદ્રવ્યોનું સ્મરણ–ચિંતન કરે છે, તેમ જો
તું શુદ્ધચિદ્રૂપ આત્માનું સ્મરણ–ચિંતન કરે તો શું મુક્તિ તને હસ્તગત ન થાય?–
જરૂર થાય જ.
તત્ત્વજ્ઞાન તરંગિણીઃ અધ્યાય ૧પ
જેમ મન તું રમ વિષયમાં તેમ જો આત્મે લીન,
શીઘ્ર લહે નિર્વાણપદ ધરે ન દેહ નવીન.
યોગસાર દોહા.
*
આ છે શ્રી ગુરુઓનો આદેશ
आदेशोयं सद्गुरुणां रहस्यं सिद्धांतानामेतदेवाखिलानाम् ।
कर्तव्यानां मुख्यकर्तव्यमेतत्कार्या यत्स्वे चित्स्वरूपे विशुद्धिः ।। २३।।
પોતાના ચૈતન્યસ્વરૂપમાં વિશુદ્ધતા પ્રાપ્ત કરવી તે જ સદ્ગુરુઓનો
આદેશ છે, તે જ સમસ્ત સિદ્ધાંતોનું રહસ્ય છે, અને તે જ સમસ્તકાર્યોમાં મુખ્ય
કર્તવ્ય છે.
*******************************************
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા (૧૪૩) ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)