એક...દો...તીન...
(૧) સ્વભાવ સુખરૂપ છે. –આ ત્રણેને યથાર્થ જાણે તો સ્વભાવના
(૨) વિભાવ દુઃખરૂપ છે. આશ્રયે સુખ પ્રગટે ને દુઃખ ટળે.
(૩) સંયોગ જ્ઞેયરૂપ છે.
*
(૧) સ્વભાવનું સામર્થ્ય છે. –આ ત્રણેને યથાર્થ જાણે તો સ્વભાવના
(૨) વિભાવનું વિપરીતપણું છે. સામર્થ્યના આશ્રયથી પર્યાયમાં નિર્મળતારૂપ
(૩) સંયોગનું પૃથકપણું છે. સામર્થ્ય પ્રગટે, ને વિભાવ ટળે.
*
(૧) સ્વભાવ ઉપાદેય છે. –આમ ઉપાદેય, હેય, ને જ્ઞેય એ ત્રણેને
(૨) વિભાવ હેય છે. જાણીને ઉપાદેયરૂપ સ્વભાવનો આદર કરતાં
(૩) સંયોગ જ્ઞેય છે. નિર્મળતા પ્રગટી જાય છે, હેયરૂપ વિભાવો
છૂટી જાય છે, ને જ્ઞાનસામર્થ્યમાં બધું જ્ઞેય થઈ
જાય છે.
*
(૧) સ્વભાવ શાશ્વત છે. –આમ જાણે તો, સંયોગનું લક્ષ છોડીને,
(૨) વિભાવ ક્ષણિક છે. શાશ્વત સ્વભાવના લક્ષે પર્યાયનો ક્ષણિક વિકાર
(૩) સંયોગ પોતામાં અભાવરૂપ છે. ટળે, ને શુદ્ધતા પ્રગટે.
*
(૧) જ્ઞાયકસ્વભાવ, કદી મટે નહિ – આમ જાણે તો, નિત્ય ટકતા એવા જ્ઞાયક
(૨) રાગ, સદા રહે નહીં. સ્વભાવનું અવલંબન કરે ને રાગ ટળીને અસંયોગી
(૩) પર ચીજ, સાથે આવે નહીં. સિદ્ધપદ પ્રગટે.
(જુદી જુદી ચર્ચાઓ ઉપરથી)
મુદ્રકઃ– જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
પ્રકાશકઃ– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)