Atmadharma magazine - Ank 147
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
હિન્દી માં નવું પ્રકાશન
ज्ञानस्वभाव और ज्ञेयस्वभाव
* * *
આ પુસ્તકમાં ક્રમબદ્ધપર્યાય સંબંધી પૂ. ગુરુદેવનાં અતિશય
મહત્વનાં તેર પ્રવચનો પ્રસિદ્ધ થયાં છે; અને તે ઉપરાંત એ વિષયને
લગતાં બીજા પણ પ્રવચનોનો આ પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવ્યો
છે. આત્માનો જ્ઞાયકસ્વભાવ બતાવીને અંતર્મુખ દ્રષ્ટિ કરાવનારાં પૂ.
ગુરુદેવના આ પ્રવચનો ખાસ સ્વાધ્યાય કરવા યોગ્ય છે. આમાં
પ્રસિદ્ધ થયેલાં પ્રવચનો આત્મધર્મ માસિકમાં આવી ગયાં છે. આ
પુસ્તક માત્ર હિંદીમાં જ પ્રસિદ્ધ થયું છે.
પૃષ્ઠ સંખ્યાઃ ૩૭૬
મૂલ્યઃ ૨–૮–૦
–૦ પ્રાપ્તિ સ્થાન ૦–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)
મુદ્રકઃ જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)