: ૧૨૦ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૨
શ્રી સદ્ગુરુદેવની સ્તુતિ
“આનંદી આતમરામ છે આ પ્રભાવશાળી આતમા”
એક અદ્ભુત વાણીયો ... વીરનો મારગ જાણીયો, પાલેજથી તે ઓળખાયો ... અનેકના દિલને ભાયો,
મુમુક્ષુઓએ વખાણીયો ... એ પ્રભાવશાળી વાણીયો, સુવર્ણપુરીનો મહારાયો ... એ પ્રભાવશાળી વાણીયો,
× ×
ઉમરાળાનો રહેવાસ ... નામ પડ્યું ‘મિથુન’ રાશી, શ્રી કાનજીસ્વામી નામ છે ... ભવ તરવાનું કામ છે,
શિવરમણીનો છે પ્યાસી... એ પ્રભાવશાળી સંત છે. આનંદી આતમરામ છે... એ પ્રભાવશાળી સંત છે.