: ૨૧૮ : આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) ૨૪૮૨ : આસો :
જે કુમારિકા બહેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે તેઓનાં નામ નીચે મુજબ છે–
(૧) લલિતાબેન [મણીઆર ધરમશી હરજીવનના સુપુત્રી, વઢવાણ ઉ. વ. ૨૬
(૨) જસવંતીબેન [દામાણી હીરાચંદ ત્રિભુવનદાસના સુપુત્રી, સોનગઢ ઉ. વ. ૨૬
(૩) ચંદ્રાબેન [શાહ છોટાલાલ ડામરદાસના સુપુત્રી, ધાંગધ્રા ઉ. વ. ૨૬
(૪) પુષ્પાબેન [શાહ છોટાલાલ ડામરદાસના સુપુત્રી, ધાંગધ્રા ઉ. વ. ૨૪
(૫) પદ્માબેન [શાહ કેશવલાલ મહીજીભાઈના સુપુત્રી, બોરસદ ઉ. વ. ૨૫
(૬) ઈંદુમતીબેન [શાહ ચીમનલાલ ભાઈલાલના સુપુત્રી, બરવાળા ઉ. વ. ૨૨
(૭) સુશીલાબેન [શાહ જગજીવન ચતુરભાઈના સુપુત્રી, સુરેન્દ્રનગર ઉ. વ. ૨૧
(૮) ઉષાબેન [દોશી જગજીવન બાઉચંદના સુપુત્રી, સાવરકુંડલા ઉ. વ. ૧૮
(૯) સુશીલાબેન [મહેતા શાંતિલાલ ગીરધરલાલના સુપુત્રી, જોડીઆ ઉ. વ. ૨૨
(૧૦) ચંદ્રપ્રભાબેન [શાહ રતિલાલ પોપટલાલના સુપુત્રી, જામનગર ઉ. વ. ૨૩
(૧૧) જસવંતીબેન [શાહ રતિલાલ પોપટલાલના સુપુત્રી, જામનગર ઉ. વ. ૨૧
(૧૨) ભાનુમતીબેન [શેઠ ખીમચંદ જેઠાલાલના સુપુત્રી, રાજકોટ ઉ. વ. ૨૧
(૧૩) જસવંતીબેન [ઝોબાળિયા હિંમતલાલ છોટાલાલના સુપુત્રી, નાગનેશ ઉ. વ. ૨૧
(૧૪) વસંતબેન [ગાંધી શીવલાલ ત્રિભુવનદાસના સુપુત્રી, અમરેલી ઉ. વ. ૨૧