આત્મધર્મ: રજીસ્ટર નં. જી. ૮૨
તીર્થના કેવા રમણિય... ઉપશાંત... ગંભીર દ્રશ્યો!
અનંત સાધકસન્તોએ આત્મસાધનાથી પાવન કરેલા આ સમ્મેદશિખરજીના
ઉન્નત શિખરો આજેય મુમુક્ષુઓને આરાધનાની પ્રેરણા આપી રહયા છે
વાસુપૂજ્ય સિદ્ધિધામ મંદારગિરિ (જરા ટોચકે ઉપર નજર કિજિએ)
આવા આવા સેંકડો ભાવભીના દ્રશ્યોથી સુશોભિત પુસ્તક
‘મંગલ તીર્થયાત્રા’ દિવાળી દરમિયાન પ્રસિદ્ધ થશે.
____________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર.