Atmadharma magazine - Ank 245
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 49

background image
પોન્નૂર યાત્રા–અંક : IV :
શ્રી કાનજીસ્વામી પોતે અતિ ભક્તિભાવથી પરમગુરુ–કુંદકુંદપ્રભુનું
પૂજન કરાવી રહ્યા છે.
હજારો ભક્તજનો ઉલ્લાસભાવે એ પૂજનમાં ભાગ લઈ રહ્યા છે.
(પોન્નૂર તા. ર૭ જાન્યુઆરી ૧૯૬૪)