: ૩૨ : આત્મધર્મ પોન્નૂર યાત્રા–અંક
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ,
સોનગઢ
(સૌરાષ્ટ્ર)
(૧) આ સંસ્થામાં જૈનધર્મના કોઈપણ ફિરકાના વિદ્યાર્થીઓને ભેદભાવ
વગર દાખલ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને પૂ. શ્રી કાનજીસ્વામીના
ઉપદેશનો તેમજ ધર્મિકઅભ્યાસનો પણ લાભ મળે છે. મકાન તથા
ખોરાક–હવાપાણીની સગવડ સુંદર છે.
(ર) ગુજરાતી પાંચમા ધોરણથી એસ. એસ. સી. (મેટ્રિક) સુધી અભ્યાસ
કરતા ૧૦ વર્ષથી ઉપરની ઉંમરના વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવે
છે.
(૩) માસિક ભોજનનો ચાર્જ પૂરી ફીના રૂા. રપ) તથા ઓછી ફીના રૂા.
૧પ) લેવામાં આવે છે.
(૪) સંસ્થા નવું સત્ર (ટર્મ) તા. ૧પમી જૂનથી શરૂ થશે.
દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તા. રપમી એપ્રિલ સુધીમાં ૧પ ન. પૈ. ની
ટીકીટ બીડી પ્રવેશપત્રો અને નિયમો મંગાવી તે વિગતવાર ભરી વાર્ષિક પરીક્ષાના
(પ્રવેશપત્રો મંગાવવાનું સરનામું:–)
મંત્રી, જૈન વિદ્યાર્થીગૃહ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
(પ્રવેશપત્રો મોકલવાનું સરનામું:–)
શ્રી પમુભાઈ આર. ગાંધી
C/o દિ. જૈન મુમુક્ષુ મંડળ
૧૭૩/૧૭પ મુમ્બાદેવી રોડ
મુંબઈ: ર