ચૈત્ર સુદ તેરસના રોજ શ્રી હીરાભાઈ ભગતના મકાનમાં કે જ્યાં
પૂ. ગુરુદેવ કેટલોક સમય રહ્યા હતા અને જ્યાં ૨૬ વર્ષ પહેલાંની ચૈત્ર સુદ તેરસે કરેલું પરિવર્તન શાસનવૃદ્ધિનું કારણ બન્યું છે, તે પરિવર્તનધામમાં પૂ. ગુરુદેવનું પ્રવચન થયું હતું, તેમાં ગુરુદેવે સંભળાવેલો મહાવીરસન્દેશ