મુંબઈનગરીમાં હીરકજયંતી પ્રસંગે પૂ. શ્રી કાનજીસ્વામીને તા. ૧૩–૫–૬૪ના રોજ
માનનીય શ્રી લાલબહારદુરજી શાસ્ત્રી અભિનંદન ગ્રંથ સમર્પણ કરી રહ્યા છે.
ગ્રંથ અર્પણ કર્યા બાદ શાસ્ત્રીજીએ લગભગ ૧૫ મિનિટ ભાષણ કર્યું હતું, ભાષણમાં
તેમના છેલ્લા શબ્દો આ હતા–“××મુઝે બડી પ્રસન્નતા હૂઈ. મૈં ફિર એકવાર અપના
આદર સન્માન ઔર શ્રદ્ધાંજલિ પ્રગટ કરતા હૂં. ઔર યહ નિવેદન કરતા હૂં કિ જો માર્ગ–
જો રાસ્તા અહિંસા ઔર શાંતિકા, ચરિત્રકા, નૈતિકતાકા આપ દિખાતે હૈ ઉસ પર યદિ
હમ ચલેંગે તો ઉસમેં હમારા ભી ભલા હોગા, સમાજકા ભી હોગા, વ દેશકા ભી હોગા,”