Atmadharma magazine - Ank 253
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 45

background image
હે વીરનાથ! ઉત્કૃષ્ટ ઝડપી રત્નત્રય–રોકેટ દ્વારા સિદ્ધલોકની
અવકાશયાત્રા કરીને આપ ઝડપથી શાશ્વતપુરી (મોક્ષપુરી) એ
પહોંચ્યા; હું પણ આપના તે જ માર્ગે તે જ મોક્ષપુરીમાં આવું છું.