Atmadharma Regd. No. 182
શાન્તિકા સચ્ચા રાસ્તા
(બ્ર. હ. જૈન)
મુંબઈનગરીમાં ગુરુદેવને ‘હીરકજયંતિ–અભિનંદન
ગ્રંથ’ અર્પણ કર્યા પછી શ્રી લાલબહાદૂરજી શાસ્ત્રીએ કરેલા
ભાષણમાં છેલ્લા શબ્દો આ હતા– “मुझे बडी प्रसन्नता हूई.....
मैं फिर एकबार अपना आदर सन्मान और श्रद्धांजलि प्रगट
करता हूं, और यह निवेदन करता हूं कि जो मार्ग–जो रास्ता
अहिंसा और शांतिका, चरित्रका, नैतिकताका आप दिखाते
है उस पर यदि हम चलेंगे तो उसमें हमारा भी भला होगा,
समाजका भी होगा, व देशका भी होगा ” –ખરી વાત છે
શાસ્ત્રીજી! દેશનું સમાજનું કે વ્યક્તિનું હિત તે જ માર્ગે છે કે જે
માર્ગ પૂ. કાનજી સ્વામી જેવા સન્તો દર્શાવી રહ્યા છે. –આપણા
રાષ્ટ્રમાં એ માર્ગનો ઉદ્યોત થાઓ.
(કટોકટીની ઘડીએ એકાએક હાજર થઈને માનનીય
શાસ્ત્રીજીએ ગુરુદેવને જે અભિનંદન–ગ્રંથ અર્પણ કર્યો તે
ગ્રંથની થોડી જ નકલો સિલકમાં છે. કિંમત છ રૂપીઆ: પ્રાપ્તિ
સ્થાન: જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ: સોનગઢ સૌરાષ્ટ્ર)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: અનંતરાય હરિલાલ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ–ભાવનગ