: ૪૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
અમે બાલવિભાગના સભ્યો
ધર્મબંધુઓ, આપણા બાલવિભાગના બધા સભ્યોનાં નામ આપ્યાં છે;
દરેક સભ્યે યાદ રાખવાનું છે કે “ આપણે તો જિનવરનાં સંતાન” છીએ. એટલે
આપણું જીવન પણ જિનવરનાં સંતાનને શોભે એવું જોઈએ. જ્ઞાન અને વૈરાગ્યની
ભાવનાસહિત તમે બધા સભ્યો એકબીજા ઉપર ભાઈ જેવો પ્રેમ રાખજો. જેવો
હવે નવા સભ્ય બનશે તેમનાં નામ આગામી અંકમાં છાપશું. કેટલાક બાળકો
પોતાનું સરનામું તથા જન્મદિવસ લખવાનું ભૂલી ગયા છે, તો તેઓ લખી મોકલે.
કોઈનું નામ રહી ગયું હોય તો તેઓ પણ જણાવે. તમારા નામની સાથે “જૈન”
લખશો તો અમને ગમશે. અહીં છાપેલો તમારો સભ્ય નંબર યાદ રાખી લેજો.
સભ્ય
નંબર નામ ગામ સભ્ય
નંબર નામ ગામ
૧ નૈના વૃજલાલ જૈન રાજકોટ ૧૭ સતીશ પ્રાણલાલ જૈન વીંછીયાં
૨ ચંદા વૃજલાલ જૈન ” ૧૮ વિકાસ મણીલાલ જૈન પોરબંદર
૩ માયા વૃજલાલ જૈન ” ૧૯ જયાબેન દીપચંદ જૈન તાલોદ
૪ સુભાષ વૃજલાલ જૈન ” ૨૦ જયશ્રી પ્રાણલાલ જૈન (ગામ લખો)
પ રાજેશ જયંતિલાલ જૈન સુરેન્દ્રનગર ૨૧ ભુપતરાય છોટાલાલ જૈન લાઠી
૬ ભરત ખીમચંદ જૈન સોનગઢ ૨૨ અશ્વિન અનોપચંદ જૈન ધોળકા
૭ દીપક મનસુખલાલ જૈન ” ૨૩ અશ્વિન શાંતિલાલ જૈન ભાવનગર
૮ પ્રદીપ મનસુખલાલ જૈન ” ૨૪ નિરૂપમા છબીલાલ જૈન ”
૯ જ્યોતિ મનસુખલાલ જૈન ” ૨પ સોનલ દલીચંદ જૈન ”
૧૦ ઈન્દ્રવદન રમણલાલ જૈન ગોધરા ૨૬ સતીશ જગજીવન જૈન ગઢડા
૧૧ નીલા દામોદરદાસ જૈન અમદાવાદ ૨૭ ભરત પ્રભુદાસ જૈન ”
૧૨ તરૂણા દામોદરદાસ જૈન ” ૨૮ સૈલેશ પ્રભુદાસ જૈન ”
૧૩ કલ્પના કિશોરચંદ્ર જૈન રાજકોટ ૨૯ રાજેન્દ્ર પ્રભુદાસ જૈન ”
૧૪ ભરત જશવંતલાલ જૈન રાજકોટ ૩૦ સંજય ભગવાનદાસ જૈન ”
૧પ લતા મનસુખલાલ જૈન વઢવાણશહેર ૩૧ પ્રવીણ મણિલાલ જૈન ભાવનગર
૧૬ નરસિંહદાસ પ્રભુદાસ જૈન અમદાવાદ ૩૨ મહેન્દ્ર ચીમનલાલ જૈન મુંબઈ–૨