: ચૈત્ર : ૨૪૯૨ આત્મધર્મ : ૨૯ :
તમારો પત્ર મળ્યો–
પ્રિય બાલબંધુઓ,
તમારા તરફથી સેંકડો પત્રો મળ્યા છે, તેમાંથી ઘણા પત્રોમાં પ્રશ્ન પણ પૂછેલા છે.
એ બધાયના જવાબ આગામી અંકમાં આપીશું. હમણાં તો તમે બધા પણ પરીક્ષાની
તૈયારીમાં છો છતાં પણ તમે બાલવિભાગને તો નથી જ ભૂલ્યા એની મને ખાતરી છે.
આવતા મહિને વૈશાખ સુખ બીજે ગુરુદેવના જન્મોત્સવ વખતે જે આત્મધર્મ પ્રસિદ્ધ થશે
તેમાં તમારા બધાના જવાબો વાંચીને તમને જરૂર આનંદ થશે. ત્યાં સુધી ધીરજ રાખશો
અને નવા પત્રોનો હૂમલો હમણાં બંધ રાખશો. વૈશાખ સુદ બીજ પછી તમારે જેટલું લખવું
હોય તેટલું ખુશીથી લખજો. હા, કોઈને નવા સભ્ય થવાનું હોય તો તે ખુશીથી લખે.
–તમારો ભાઈ,
અમે બાળવિભાગનાં સભ્યો
‘બાલવિભાગ’ બધા બાળકોને ખૂબ જ ગમ્યો છે, જિનવરનાં સંતાન થવું કોને
ન ગમે? રોજેરોજ નવાનવા સભ્યો આવતા જાય છે. સભ્ય નં. ૩૨૨ સુધીનાં નામ
આત્મધર્મમાં આવી ગયા છે. ત્યારપછી તા. ૮–૩–૬૬ સુધીમાં મળેલા બધા નામો અહીં
આપ્યા છે. કોઈ સભ્યનું નામ રહી ગયું હોય તો ફરીને અમને લખી મોકલશો. તમારો
સભ્ય નંબર યાદ રાખશો અને દરેક વખતે લખશો.
૩૨૩ પ્રદીપકુમાર ચંદુલાલ જૈન મોરબી ૩૨૮ ભાવના અંબાલાલ જૈન વીંછીયા
૩૨૪ નરેશ મીઠાલાલ જૈન જંત્રાલ ૩૨૯ જયેન્દ્ર પ્રાણલાલ જૈન ”
૩૨પ શોભના મથુરદાસ જૈન જામનગર ૩૩૦ લલીત પ્રાણલાલ જૈન ”
૩૨૬ સ્મિતા દામોદરદાસ જૈન અમદાવાદ ૩૩૧ બકુલ પ્રાણલાલ જૈન ”
૩૨૭ આશા અંબાલાલ જૈન વીંછીયા ૩૩૨ નયના પ્રાણલાલ જૈન ”